કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#GA4
#week18

#GA4
#week18

વધુ વાંચો

ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#GA4
#week18

#GA4
#week18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 150 ગ્રામગોળ
  • 1 મોટી ચમચીઘી
  • 50 ગ્રામબદામ
  • 50 ગ્રામકાજુ
  • 50 ગ્રામપિસ્તા
  • 50 ગ્રામસીંગદાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સિંગદાણાને શેકી લો અને એના છોત્રા ઉડાડી બે ભાગ કરી લો

  2. 2

    હવે કાજુ, બદામ અને પીસ્તા ને નાના ટુકડા કરી લો

    ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધા ડ્રાયફ્રુટ ને ભેગા કરી ધીમી આચ પર શેકી લો

    ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક લોયા ની અંદર ગોળ ઉમેરો અને ધીમે આંચ ઉપર તેને ઓગડવા દો

    ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગોડ ઓગળવા માંડે એટલે એની અંદર એક ચમચી ઘી ઉમેરી દો

    ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગોળ અને ઘી ને સરખો મિક્સ કરી દો
    ગોડ ને ઓગળતા પાંચ થી સાત મિનિટ થશે પણ એને સતત હલાવતા રહેજો

  7. 7

    ચીકી નો પાયો તૈયાર થયો કે નહીં એ જોવા માટે એક કપ માં પાણી લો અને એની અંદર ગોળ ની જે મિક્સ કર્યા છે એ માથી બે-ત્રણ ટીપા અંદર ઉમેરો

    ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બે-ત્રણ સેકન્ડ રહેવા દો અને પછી કપ માંથી કાડિ ને જોઈ લો જો કડક થઈ જાય તો માની લો પાયો બરાબર થયો છે

    ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    અને જો પોચુ રહે તો પાછું બે મિનિટ થવા દો અને આ જ પ્રોસેસ્ડ ચેક કરી લો

  10. 10

    હવે એની અંદર ડ્રાયફ્રુટ ઉમેરી દો

    ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે ગેસ બંધ કરી દો અને બધું સરખું મિક્સ કરી દો

  12. 12

    હવે એક ડીશમાં ઘી લગાવી દો
    અને જે મિશ્રણ તૈયાર કર્યો છે એને ડીશ ની અંદર પાથરી દો

  13. 13

    હવે બે મિનિટ ઠંડુ થવા દો અને પછી એના ચોકઠાના પાડી દો

    ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    ડ્રાય ફ્રુટ ચીકી તૈયાર

    ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    ચીક્કી ની બધી જ પ્રોસેસ ની અંદર ગેસની ફેમ લો રાખજો નહીતો ચીક્કી બડિ જશે અને ખરાબ થઈ જશે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

datta bhatt
datta bhatt @cook_25572577
પર January 17, 2021 16:44
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
January 17, 2021 17:02
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રાયફ્રૂટ ચીકી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
  2. પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
  3. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
  4. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  5. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  1. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  2. તલ ની ચીક્કી(Tal Chikki Recipe in Gujarati)
  3. તલ ની ચીક્કી(Tal Chikki Recipe in Gujarati)
  4. બ્રેડ ના ગુલાબ જાંબુ(Bread Gulab Jamun Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14432815
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close