બ્રેડ ના ગુલાબ જાંબુ(Bread Gulab Jamun Recipe in Gujarati)

Kirtee Vadgama @Shriji_cooking
બ્રેડ ના ગુલાબ જાંબુ(Bread Gulab Jamun Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે બધા ઘટકો તૈયાર કરી લેસુ પછી બ્રેડ ની કોર્નર કાઢી અને મિક્સર માં તેનો ભૂકો કરી લેસુ
- 2
હવે તેમાં જરૂર મુજબ દૂધ નાખી અને રોટલી જેવો લોટ બાંધી લેસુ પછી તેને 15 મિનીટ ઢાંકી ડેસુ
- 3
હવે ગેસ ઉપર એક પેન માં ચાસણી બનાવી લેસુ
- 4
પછી બાંધેલા લોટ ના નાના નાના ગોળા વળી લેસુ પછી ગેસ ઉપર તેલ મૂકી તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેસુ
- 5
હવે તળેલા ગોળા ને ચાસણી માં 7 થી 8 કલાક પલાળી રાખવા પછી તેમાં ઇલાયચી ના દાણા નાખવા પછી તૈયાર થઈ જશે તમારા ગુલાબ જાંબુ
- 6
રેડી છે ગુલાબ જાંબુ અને ખુબજ ટેસ્ટી પણ લગે છે આ કોઈ પણ તહેવાર ની સ્વીટ ડીશ છે
Similar Recipes
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
-
-
બ્રેડના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
#trend #Week1 આ વાનગી જલ્દી તૈયાર થઈ જાય તેવી હોવાથી ગેસ્ટ આવે ત્યારે બનાવી શકાય છે. Nidhi Popat -
-
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
#week7જયારે ઘરે બ્રેડ ની કોય પણ વાનગી બનાવીયે તયારે બ્રેડ વધતી હોય છે . તો ચાલો આજે તે વધેલી બ્રેડ માંથી ગુલાબ જાંબુ કેમ બનાવાય તે જોઈએ. Mansi Unadkat -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18..આ આ રેસિપી હું મારી મમ્મી અને મારી મોટી બહેન પાસેથી શીખી છું થેન્ક્યુ સો મચ.. Megha Shah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18આજે મારી દીકરી નો બર્થડે છે તો સ્પેશલ એના માટે ગુલાબ જામુન એમના ફેવરિટ 😋😋.. Heena Dhorda -
-
કેસર ગુલાબ જાંબુ (Kesar Gulab Jamun Recipe In Gujarati)
રક્ષાબંધન સ્પેશીયલ#childhoodઅમારા ભાઈ બહેનના ખૂબ જ ફેવરિટ છે મારી મમ્મી બહુ સરસ બનાવતી હતી મેં પણ મારી મમ્મીની જેમ ટ્રાય કરી છે ❣️ Falguni Shah -
-
-
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
બહુ જ ઝડપ થી બની જતી મીઠાઈ બ્રેડ ના ગુલાબ જાંબુ #trend #week1 Meha Pathak Pandya -
-
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulabjamun Recipe in Gujarati)
#GA4#WEEK18#Gulabjamun#post1તૈયાર પેકેટ ના ગુલાબજાંબુ ની સરખામણી માં આમાં ટેસ્ટ માં કોઈ જ ફરક નથી અને આ ખૂબ જ ઝડપથી અને ઘરમાં હોય જ એવી જ વસ્તુઓ માં થી બની જાય છે. Kajal Sodha -
-
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trendમેં આજે ઘરે ગુલાબ જાંબુ બનાવેલા છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે એકદમ સ્મુથ બહાર જેવા જ ઘરે બન્યા છે. Komal Batavia -
-
ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)
જ્યારે ભી મીઠું ખાવાનું મન થાય ત્યારે ખુબ સરલતા થી બનતા અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ ગુલાબ જાંબુ જરૂર બનાવો #GA4 #Week18 . Kirtida Shukla -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#weekendRakshabandhanઆજે રક્ષાબંધન છે અને મારા દીકરાનો બર્થ ડે પણ છે તેની ફેવરિટ sweet ગુલાબ જાંબુ છે Kalpana Mavani -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#LO#LEFTOVER RECIPE#cookpadgujarati#cookpadindia#sweetlover ગુલાબ જાંબુ એટલે નાના-મોટા બધાના મનપસંદ... સ્વીટ ડિશ નું નામ આવે એટલે પહેલા સ્થાને ગુલાબ જાંબુ જ હોય અને હવે આ સ્વીટ ડિશ બનાવવાની સરળ રીત લેફ્ટ ઓવર બ્રેડ માંથી ફટાફટ કેવી રીતે બને છે એ રેસીપી તમારી સાથે શેર કરું છું.. Trupti Ketan Nasit -
બ્રેડ ના ગુલાબ જામુન (Bread Gulab Jamun Recipe In Gujarati)
વધેલી બ્રેડ નો સારો ઉપયોગ થઈ જાય છે. Pankti Baxi Desai -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433009
ટિપ્પણીઓ (2)