ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સિંગદાણાને શેકી લો અને એના છોત્રા ઉડાડી બે ભાગ કરી લો
- 2
હવે કાજુ, બદામ અને પીસ્તા ને નાના ટુકડા કરી લો
- 3
હવે બધા ડ્રાયફ્રુટ ને ભેગા કરી ધીમી આચ પર શેકી લો
- 4
હવે એક લોયા ની અંદર ગોળ ઉમેરો અને ધીમે આંચ ઉપર તેને ઓગડવા દો
- 5
ગોડ ઓગળવા માંડે એટલે એની અંદર એક ચમચી ઘી ઉમેરી દો
- 6
હવે ગોળ અને ઘી ને સરખો મિક્સ કરી દો
ગોડ ને ઓગળતા પાંચ થી સાત મિનિટ થશે પણ એને સતત હલાવતા રહેજો - 7
ચીકી નો પાયો તૈયાર થયો કે નહીં એ જોવા માટે એક કપ માં પાણી લો અને એની અંદર ગોળ ની જે મિક્સ કર્યા છે એ માથી બે-ત્રણ ટીપા અંદર ઉમેરો
- 8
બે-ત્રણ સેકન્ડ રહેવા દો અને પછી કપ માંથી કાડિ ને જોઈ લો જો કડક થઈ જાય તો માની લો પાયો બરાબર થયો છે
- 9
અને જો પોચુ રહે તો પાછું બે મિનિટ થવા દો અને આ જ પ્રોસેસ્ડ ચેક કરી લો
- 10
હવે એની અંદર ડ્રાયફ્રુટ ઉમેરી દો
- 11
હવે ગેસ બંધ કરી દો અને બધું સરખું મિક્સ કરી દો
- 12
હવે એક ડીશમાં ઘી લગાવી દો
અને જે મિશ્રણ તૈયાર કર્યો છે એને ડીશ ની અંદર પાથરી દો - 13
હવે બે મિનિટ ઠંડુ થવા દો અને પછી એના ચોકઠાના પાડી દો
- 14
ડ્રાય ફ્રુટ ચીકી તૈયાર
- 15
ચીક્કી ની બધી જ પ્રોસેસ ની અંદર ગેસની ફેમ લો રાખજો નહીતો ચીક્કી બડિ જશે અને ખરાબ થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાયફ્રૂઇટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#Week18 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
#GA4 #Week18Dryfruit chikki in jaggeryઅદભુત સ્વાદSonal chotai
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ચીક્કી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાઈફ્રુટઆ ચીક્કી મે ગોળ મા બનાવેલી છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Krishna Joshi -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
#ks# cookpadindia#cokpad Gujarati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
#GA4#Week18#ચીક્કીઆપણે ત્યાં મકરસંક્રાંતિ ને દિવસે ચીકી નું મહત્વ ખૂબ છે.જે હેલ્ધીઅને ટેસ્ટી પણ છે.ચીકી માં શીંગ,તલ,ટોપરા ની ઘણી અલગ અલગ રીતે બનાવાય છે.હું ડ્રાયફ્રુટ ની ચીકી લાવી છું.જે ખૂબ ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
-
-
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikki#post1#ડ્રાયફ્રૂટ ચીક્કી માં વિટામિ્સ મળી રહે છે Megha Thaker -
-
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)
#KS (શિયાળા માં ચીક્કી નું મહત્વ વધારે હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપડે ડ્રાય ફ્રૂટ ચીકી બનાવીશુ ) Dhara Raychura Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ