કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati)

Alpa Garmora
Alpa Garmora @cook_28209632

રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati)

Alpa Garmora
Alpa Garmora @cook_28209632
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25થી 30 મિનિટ
૩ થી ૪ વ્યક્તિ માટે
  • મસાલો બનાવવા માટે મરી,આખુ જીરુ,તમાલ પત્ર લવિંગ, આખા ધાણા, ઇલાયચી
  • પનીર, મલાઈ, તેલ, બટર
  • ટામેટા,કાંદા કેપ્સિકમ, મરચાં, આદુ, લસણ
  • લાલ મરચું પાઉડર,હળદર, મીઠું, ખાંડ
  • કસૂરી મેથી, લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મસાલો બનાવવા માટે એક પેનમાં મરી,તમાલપત્ર જીરુ, આખા ધાણા, તજ,ઇલાયચી બધાને ડ્રાય રોસ્ટ કરી ઠંડો થઈ જાય પછી મિક્સરમાં ક્રશ કરી લેવું ક્રોસ કરતી વખતે તમાલપત્ર કાઢી નાખવું આ મસાલો બધા પંજાબી શાકમાં કે પનીર ના શાક માં નાખી શકાય છે તમે તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં થોડું તેલ મૂકી કાંદા અને ટામેટાને સાંતળી લેવા તેમાં થોડું મીઠું અને ચપટી ખાંડ નાખવી અને તમાલપત્ર નાખવું તેને પાંચથી સાત મિનિટ સુધી પકાવું ઠંડુ થાય પછી તેને મિક્સરમાં પીસી લેવું પીસતી વખતે તમાલપત્ર કાઢી લેવું

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેનમાં થોડું બટર લેવું ગરમ થાય પછી તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખવી ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર અને હળદર નાંખી મિક્સ કરવું ત્યાર બાદ તૈયાર કરેલી ગ્રેવીનાંખી સાંતળવું હવે તેમાં તૈયાર કરેલો મસાલો એક ચમચી નાખો થોડું ચડી જાય પછી તેમાં ડુંગળી અને કેપ્સિકમ નાખવું અને થોડું પાણી નાખવું હવે ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનીટ સુધી પકાવવું

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં પનીરના ક્યૂબ્સ નાખવા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું વધારે ટેસ્ટી બનાવવા માટે મલાઈ નાંખવી અને કસુરી મેથી નાખવી ત્યારબાદ બધુ બરાબર મિક્સ કરી છેલ્લે લીલા ધાણાથી ગાર્નિશ કરવું

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે હવે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવું

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Garmora
Alpa Garmora @cook_28209632
પર March 27, 2021 18:27

ટિપ્પણીઓ (3)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
April 02, 2021 00:40
Yummy 😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Karahi Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર કોર્ન ગોટાળા (Paneer Corn Gotala Recipe in Gujarati)
  2. સાંભાર પ્રિમિક્સ(Sambhar Premix Recipe In Gujarati)
  3. સાંભાર(sambar. Recipe in Gujarati)
  4. લાલ મરચા ની સૂકવણી (Lal Marcha Sukavani Recipe In Gujarati)
  5. ચીકુ ની ચીપ્સ (Chikoo Chips Recipe In Gujarati)
  1. બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
  2. ઘઉંના લોટની બનાના ચોકલેટ પેનકેક (Wheat Flour Banana Chocolate Pancake Recipe In Gujarati)
  3. ટામેટા પાઉડર અને સૂંઠ પાઉડર (Tomato Powder Shunth Powder Recipe In Gujarati)
  4. કલરફુલ ચોકલેટ કુલ્ફી
https://cookpad.wasmer.app/in-gu/recipes/14456932
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close