કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#Week19
#FoodPuzzleWeek19word_Methi
ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે.

#GA4
#Week19
#FoodPuzzleWeek19word_Methi
ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15મિનિટ
4 સર્વિંગ્સ
  • ઢોકળા નું ખીરું બનાવવા ની સામગ્રી
  • 2 વાટકીચોખા
  • 1 વાટકીઅડદ ની દાળ
  • 1/2 વાટકીચણા દાળ
  • 1 ટીસ્પૂનમેથી દાણા
  • 4 ટેબલસ્પૂનદહીં
  • બીજી સામગ્રી
  • 1 કપતાજી મેથી ના પાનઅથવા 1/4 કપ કસુરી મેથી
  • 4 ટેબલસ્પૂનક્રશ કરેલી મકાઈ
  • 2 ટેબલસ્પૂનઆખા કાચા મકાઈ દાણા
  • 1/4 ટીસ્પૂનહળદર
  • 1 ટીસ્પૂનઆદુ ની પેસ્ટ
  • 2 ટીસ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  • 1 ટી સ્પૂનઇનો ફ્રૂટ સોલ્ટ
  • અથવા 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1ટીસ્પૂન લીંબુ નો રસ
  • 1 ટીસ્પૂનકોથમીર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ઢોકળા ઉપર છાટવાનો મસાલો
  • મરી પાઉડર,સંચળ,લાલ મરચું પાઉડર અને ચાટ મસાલો દરેક 1/4 ચમચી મિક્સ કરવું
  • 3 ટી સ્પૂન ખીરા માટે પૌવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ચોખા,દાળ અને મેથી પાઉડર ને બે થી ત્રણ વાર ધોઈ ને એક વાસણ માં પાણી નાખી પાંચ થી છ કલાક પલું દેવું.ત્યાર બાદ મિક્સર જાર માં પલાળેલા ચોખા,દાળ,મેથી, દહીં અને પૌવા તથા બે ટેબલસ્પૂન પાણી નાખી ઢોકળા નું ખીરું વાટવું.ખીરું થોડું જાડું જ રાખવું.જેથી આથો સારો આવે.હવે સાત આઠ કલાક ઢાંકી ને આથો આવવા દેવો.

    મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઢોકળા બનાવતા પહેલા સ્ટીમર માં બે ગ્લાસ પાણી નાખવું અને સ્ટેન્ડ મૂકી ઢાંકી ને પાણી ઉકળવા દેવું.હવે ખીરા માં મેથી ના પાન,ક્રશ કરેલી મકાઈ,આખી મકાઈ દાણા,આદુ મરચા ની પેસ્ટ,હળદર અને મીઠું નાખી બધું બરાબર હાથેથી ત્રણ ચાર મિનિટ હલાવી ફીણી લેવું જેથી ખીરું હલકું બને અને તેમાં હવા ભરાય.

    મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક થાળી માં તેલ લગાવી તૈયાર રાખવી.ખીરા માં ઇનો અથવા બેકિંગ સોડા અને લીંબુ નો રસ નાખી બરાબર ફીણી ને થાળી માં નાખી દેવું.તેના પર તૈયાર કરેલો મસાલો ભભરાવવો.

    મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે થાળી સ્ટીમર માં મૂકી ઢાંકી ને પંદર મિનિટ મધ્યમ આંચ પર ચડવા દેવું.પંદર મિનિટ પછી ટૂથ પીક અથવા ચાકુ થી ચેક કરવું.ગેસ બંધ કરી થાળી બહાર કાઢી દસ મિનિટ ઠંડુ થવા દેવા.

    મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઢોકળા ના કટકા કરી ગરમ ગરમ લીલું ચટણી કે ટોમેટો કેચઅપ સાથે પીરસવા.

    મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર January 23, 2021 11:30

ટિપ્પણીઓ (2)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
January 23, 2021 13:34
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી મકાઈ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  3. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  4. તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)
  5. આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
  1. મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  2. મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
  3. રોસ્ટેડ વોલનટ મસાલા મિક્સ(Roasted Walnut Masala Mix Recipe In Gujarati)
  4. પુલાવ (Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14467079
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close