રોસ્ટેડ વોલનટ મસાલા મિક્સ(Roasted Walnut Masala Mix Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. Walnut masala mix
  2. ૧/૨ કપઅખરોટ
  3. ૨ tbspધાણા
  4. ૧ tbspજીરૂ
  5. ૧ tbspવરિયાળી
  6. ૧/૨ tbspમરી
  7. ૧ ટુકડોતજ
  8. લાલ સુકા મરચા
  9. ૪-૫ લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેનમાં ધાણા જીરુ અને મરી લો

  2. 2

    તેમાં વરીયાળી, તજ અને લાલ મરચાં ઉમેરો

  3. 3

    તેમાં અખરોટ ઉમેરો અને ધીમા તાપે શેકો

  4. 4

    થોડા શેકાય એટલે તેમાં લીમડા ના પાન ઉમેરો અને તેને ધીમા તાપે શેકી લો અને તેને રૂમ ટેમ્પ્રેચર પર ઠંડું થવા દો

  5. 5

    મસાલા મિકસ ને મિક્ષી માં બારીક પીસી લો. આ રીતે મસાલા મિકસ તૈયાર તેને એર ટાઇટ કન્ટેનર માં ભરી લો.

  6. 6

    મસાલા મિકસ નો ઉપયોગ શાક કે કોઈ પણ પ્રકારની વાનગી બનાવવા થઇ શકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes