મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને ઝીણી સમારી ને ધોઈ લો. એક તપેલીમાં લીલા મરચાં ઝીણા કાપો.
- 2
કાળા મરી અને ધાણાને અધકચરા ક્રશ કરી લો. અને તેને તે જ તપેલીમાં નાખો.
- 3
પછી તે તપેલીમાં ખાંડ અને ધોયેલી મેથી નાખો. પછી તેમાં બંને લોટ અને થોડા સિવાયના બીજા બધા મસાલા નાખો.
- 4
પછી તેમાં પાણી નાખીને ખીરું તૈયાર કરો.
- 5
પછી તેમાં ગરમ તેલ અને સોડા નાખો અને હલાવો. પછી ગરમ તેલમાં ગોટા ને તળો.
- 6
ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને ઉતારી લો. તૈયાર છે ગરમ ગરમ ગોટા તેને ચા કે કઢી સાથે સર્વ કરો.
- 7
નોધ:- ગોટાના ખીરામાં ગરમ તેલ નાખવાથી ગોટા એકદમ સોફ્ટ બને છે. અને ઘઉંનો કરકરો લોટ નાખવાથી ઉપરથી ક્રિસ્પી બને છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14467118





















ટિપ્પણીઓ