કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati)

Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
રાજકોટ

#GA4 #week19 #methiparatha #paratha #post19

#GA4 #week19 #methiparatha #paratha #post19

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 સર્વિંગ્સ
  • 3 tbspતેલ
  • 3 ચમચીદૂધ ની મલાઈ
  • 1 કપમેથીની ભાજી
  • ચપટીઅજમો
  • 1/4 tspજીરૂ
  • ચપટીહીંગ
  • 1 tspઆદુ છીણીને
  • 1 tspલસણ છીણીને
  • 5-6લીલાં મરચાં ની કટકી
  • 7-8kala મરી નો ભુકો
  • 1/4 tspહળદર
  • 1/4 tspલાલ મરચું પાઉડર
  • 1 tspધાણા જીરૂ
  • સ્વાદ મુજબ મીઠુ
  • જરૂર પ્રમાણે ઘી
  • 4 વાટકીઘઉંનો લોટ
  • 1 વાટકીચણાનો લોટ
  • પાણી જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક પેનમાં તેલ નાખી ગરમ થાય એટલે તેમાં જીરૂ, હીંગ, અજમો, આદુ, મરચાં, લસણ નાખી વઘાર કરો અને તેમાં મેથીની ભાજી નાંખો. અને તેને બરાબર પકવી લો.

    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક વાસણ માં ઘઉંનો લોટ અને ચણાનો લોટ નાખી તેમાં કોથમીર, હળદર, મીઠુ, લાલ મરચું પાઉડર, ધાણા જીરૂ, કાળા મરી નો ભુકો નાખી મિક્સ કરી લો.

    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ફ્રાઈ કરેલી મેથી નાંખો અને તેમાં ઘરની દૂધની મલાઈ નાખી બરાબર મિક્સ કરો.

    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો. ત્યારબાદ લોટને ઢાંકીને 15-20 મિનિટ રાખી દો. ત્યારબાદ તેના પરાઠા વણો. એક વખત પરાઠુ વણી લીધા બાદ તેના પર ઘી લગાડી તેના પર ઘઉંનો લોટ પાથરી લો.

    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક કાપો કરી ત્યાંથી તેને ગોળ ગોળ વાળી લો

    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગોળ વળાઈ ગયા પછી તેને દબાવી દો અને લોટ વાળું કરી પરાઠા વણી લો.

    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ બંને બાજુ ઘી લગાડી શેકી લો.

    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફ્રાઈ મેથી પરાઠા (Fry Methi Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
પર January 24, 2021 18:29
રાજકોટ
મને cooking નો ખૂબ જ શોખ છે અને મારી youtube channel પણ છે જેમાં હું નવી નવી રસોઇ ના વીડિયો શેર કરું છું તમે પણ જો રસોઇ ના શોખીન હોય અને નવી નવી રસોઇ ના વીડિયો જોવા હોય તો મારી youtube channel ને subscribe કરી લેજો..I love making new recipes and feeding them allમારી channal નું નામ shilpa's kitchen recipes & health tips છેhttps://www.youtube.com/channel/UCEtcwHzapmKC65rxC9RcAOw
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Bindi Shah
Bindi Shah @cook_24564889
February 18, 2021 06:57
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
  2. બટર મસાલા પાવ (Butter Masala Pav Recipe in Gujarati)
  3. ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
  4. વોલનટ કૂકીઝ (Walnut Cookies Recipe In Gujarati)
  5. ચોકલેટ વોલનટ કુકીઝ (Chocolate walnuts Cookies Recipe in Gujarati
  1. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
  2. સ્વીટ લેમન જ્યુસ (Sweet Lemon Juice Recipe in Gujarati)
  3. તવા પુલાવ (Tava Pulao Recipe in Gujarati)
  4. મેથી ફૂલવડી (Methi fulwadi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476673
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close