સ્વીટ લેમન જ્યુસ (Sweet Lemon Juice Recipe in Gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani

સ્વીટ લેમન જ્યુસ (Sweet Lemon Juice Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગમોસંબી
  2. 1/4 ચમચીમરી નો ભુક્કો
  3. 1/4સંચળ પાઉડર (બ્લેક સલ્ટ) ટેસ્ટ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોસંબી ને ધોઈ લો ત્યાર પછી દરેક ના બે ભાગ કરી લેવા

  2. 2

    મેન્યુઅલ જૂસર મા તેનો રસ કાઢી લેવો

  3. 3

    ગરની થી ગાળી લો તેમાં સંચળ પાઉડર અને મરી નો ભુક્કો નાખી મિક્સ કરીને સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ જ્યુસ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

Similar Recipes