વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈને અડધો કલાક સુધી પલાળીને રહેવાદો
- 2
ત્યારબાદ ડુંગળી બટાકા કેપ્સીકમ ઝીણું સમારી લેવું
- 3
ગાજર ટામેટું લસણ ઝીણું સમારી લેવું
- 4
ત્યારબાદ એકવાર વાસણમાં ઘી ગરમ મૂકો પછી તેમાં જીરુ લવિંગ નાખી પછી તેમાં લસણ નાખો
- 5
પછી તેમાં બાઘા સમારેલા વેજીટેબલ ઉમેરવા 5 મીનીટ સાતવા દેવા પછી તેમાં મસાલા ઉમરવા
- 6
5 મીનીટ વાર સાતળી ને તેમા 2 ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને 2 વીસલ બોલાવી ને ગેસ બંધ કરી દેવો
- 7
તો ત્યારે છે વેજ પુલાવ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476897
















ટિપ્પણીઓ