વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

#GA4
#Week19
વેજ પુલાવ

વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week19
વેજ પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગાજર
  2. 1ડુંગળી
  3. 1બટેટું
  4. 1નાની વટકી વટાણા
  5. અડઘુ કેપ્સીકમ
  6. 8-10કળી લસણ
  7. 2 ચમચીઘી
  8. 2 વાટકીભાત
  9. 2લવીગ
  10. ચપટીજીરૂ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. પા ટેબલ ચમચી હળદર
  13. 1/2ચમચી મરચું પાઉડર
  14. 1 ચમચીધાણાજીરૂ
  15. 1/2ચમચી ગરમ મસાલો
  16. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને ધોઈને અડધો કલાક સુધી પલાળીને રહેવાદો

  2. 2

    ત્યારબાદ ડુંગળી બટાકા કેપ્સીકમ ઝીણું સમારી લેવું

  3. 3

    ગાજર ટામેટું લસણ ઝીણું સમારી લેવું

  4. 4

    ત્યારબાદ એકવાર વાસણમાં ઘી ગરમ મૂકો પછી તેમાં જીરુ લવિંગ નાખી પછી તેમાં લસણ નાખો

  5. 5

    પછી તેમાં બાઘા સમારેલા વેજીટેબલ ઉમેરવા 5 મીનીટ સાતવા દેવા પછી તેમાં મસાલા ઉમરવા

  6. 6

    5 મીનીટ વાર સાતળી ને તેમા 2 ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને 2 વીસલ બોલાવી ને ગેસ બંધ કરી દેવો

  7. 7

    તો ત્યારે છે વેજ પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર

Similar Recipes