કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#week20

#GA4
#week20

વધુ વાંચો

હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#week20

#GA4
#week20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  • 2કાપેલી ડુંગળી
  • 2 ચમચીકાપેલું ઝીણું કોબી
  • 1/2 ઝીણું કાપેલું કેપ્સિકમ
  • 2 ચમચીઝીણું કાપેલું ગાજર
  • 2-3 સ્પૂનક્રશ કરેલું લસણ
  • 2 ચમચીક્રશ કરેલું આદુ
  • ત્રણથી ચાર ચમચી કાપેલું લીલું લસણ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ટીસ્પૂનકાળા મરીનો પાઉડર
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • ૨થી અઢી ગ્લાસ પાણી
  • બેથી ત્રણ ચમચી ડાર્ક સોયા સોસ
  • 1 ચમચીચિલી સોસ
  • 2કાપેલા લીલા મરચા
  • ચપટીખાંડ
  • ૧ ટી.સ્પૂનવિનેગર optional
  • ત્રણથી ચાર ચમચી તેલ
  • ગાર્નિશીંગ માટે લીલી ડુંગળી બે ત્રણ ચમચી optional
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ઠંડીની સીઝનમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. હોટ એન્ડ સોર સૂપ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક લોખંડની કડાઈમાં બનાવીશું. લોખંડની કડાઈમાં સુપ બનાવવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. અને ખુબ જ સરસ ટેસ્ટ આવે છે. તમે stree ફૂડ ખાવા જાવ ત્યારે પણ જોતા હશો કે મોટે ભાગે બધા લોખંડ ના વાસણ નો use કરતા હોય છે. તો સૌ પ્રથમ આપણે બધા વેજીટેબલ જોઈને જીણા જીણા કાપીને તૈયાર કરી લઈશું. અને એક વાટકી માં બે ચમચી કોર્નફ્લોર લઈને પાણી એડ કરી સ્લરી બનાવી લઈશું.

    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો. જે પણ વેજીટેબલ સાંતળવાના છે તે મીડીયમ ફાસ્ટ ફ્લેમ પર જ સાંતળવાના છે. બહુ ચડવા દેવા નથી. ડુંગળી એક મિનિટ શેકાઈ ગયા બાદ તેમાં ક્રશ કરેલું આદુ અને લસણ એડ કરો. 1/2સેકન્ડ પછી તેમાં બધા વેજીટેબલ એડ કરો. અને એક મિનિટ સાંતળી લો.

    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ડાર્ક સોયા સોસ,ચીલી સોસ, મીઠું અને ચપટી ખાંડ એડ કરી લો. તે મિક્સ થઇ ગયા બાદ તેમાં પાણી એડ કરો.

    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાણી નો ઉભરો આવી ગયા બાદ તેમાંબનાવેલી સ્લરી એડ કરો. અને ફાસ્ટ ફ્લેમ પર ઊભરો આવવા દો. ઉભરો આવી ગયા બાદ તેમાં કાળા મરીનો પાઉડર અને વિનેગર એડ કરો. વિનેગર એડ કર્યા બાદ તરત જ ગેસ બંધ કરી દો.

    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લીલી ડુંગળી થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો.

    હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર January 26, 2021 08:26

ટિપ્પણીઓ (4)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
January 26, 2021 13:35
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હોટ એન્ડ સાવર સૂપ Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
  2. દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
  3. રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
  4. દુધિના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
  5. અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
  1. વોલનટ લાડુ (Walnut ladoo Recipe in Gujarati)
  2. મેથીના થેપલા (Methi thepla Recipe in Gujarati
  3. ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
  4. દૂધી ના થેપલા (Dudhi na thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14484766
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close