કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

#GA4
#Week20
#Thepla
ગણતંત્ર દિવસ સ્પેશિયલ થેપલાં....રૂટિન કરતા થોડા અલગ દેખાવ માં લાગવા થી નાના-મોટાં સૌ ને આ થેપલાં ભાવશે.

#GA4
#Week20
#Thepla
ગણતંત્ર દિવસ સ્પેશિયલ થેપલાં....રૂટિન કરતા થોડા અલગ દેખાવ માં લાગવા થી નાના-મોટાં સૌ ને આ થેપલાં ભાવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  • ૩વાટકા ઘઉં નો લોટ
  • ૩ ચમચીતેલ મોણ માટે
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીમરચું
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧ કપપાલકની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાટકો લોટ લઇ એમાં સ્વાદ અનુસાર મીઠું તથા એક ચમચી તેલનું મોણ નાખી થોડો કઠણ લોટ બાંધો

    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજુ વાટકો લોટ લઇ તેમાં મીઠું હળદર મરચું તથા હિંગ નાખો. એક ચમચી તેલનું મોણ નાખી લોટ બાંધો

    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્રીજો વાટકો લોટ લઈ તેમાં મીઠું 1 ચમચી તેલ તથા પાલકની પેસ્ટ ઉમેરી લોટ બાંધો.

    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્રણેય કણકમાંથી એક એક લુવો લઇ એક લૂઓ બનાવી તેમાંથી થેપલું વણો.

    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તવી ગરમ કરી થેપલું શેકવા રાખો. એક બાજુ શેકાયા બાદ તેને પલટાવી બીજી બાજુ શેકો. તેલ લગાવી ફરીથી શકો.

    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમ થેપલા ને દહીં અથવા ચા તથા તળેલા મરચાં સાથે સર્વ કરો

    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર January 26, 2021 10:32

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 11, 2021 20:47
Wah saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
  2. દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
  3. રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
  4. દુધિના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
  5. બેઝિલ વૉલનટ પેસ્તો ટોસ્ટીઝ (Basil Walnut Pesto Toasties Recipe in Gujarati)
  1. વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
  2. ટામેટાં નુ સૂપ (Tomato Soup Recipe in Gujarati)
  3. સરગવા નો સૂપ (Drumstick soup Recipe in Gujarati)
  4. મનચાવ શૂપ (Manchow Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14485453
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close