ગાર્લિક બ્રેડ સ્ટીક્સ (Garlic bread sticks recipe in Gujarati)

Dhara Panchamia @dhara_27
ગાર્લિક બ્રેડ સ્ટીક્સ (Garlic bread sticks recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરો.
- 2
ચીઝ ને ખમણી લો.લસણ અને જીરું વાટી લેવા. પછી બટર મા ઉમેરી દેવા. કોથમીર સુધારી બટર મા મિક્સ કરી દેવી.
- 3
બ્રેડ પર પહેલા લસણ વાળું બટર અને પછી ચીઝ પાથરવું.
- 4
લોઢી પર બટર મૂકી બ્રેડ ને મુકવી. ચીઝ ઓગળે ત્યાં સુધી ગરમ કરવું. પછી ઉતારી ને તેની સ્ટિક જેવી કટિંગ કરવી.
- 5
ગરમાગરમ ગાર્લિક બ્રેડ સ્ટીકસ તૈયાર છે.
- 6
નોંધ : એમાં પિઝા સીઝનિંગ છાંટવું હોય તો છાંટી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
- મોકા વોલનટ સ્ટ્રોબેરી ટાર્ટ(Mocha walnut strawberry tart Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14489658













ટિપ્પણીઓ (2)