કેપેચીનો (Cappuccino Recipe in Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

Trending coffee!

કેપેચીનો (Cappuccino Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

Trending coffee!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧/૨પેકેટ નેસ્કેપ કોફી
  2. ૨-૩ ચમચી ખાંડ
  3. ૧- ચમચી પાણી
  4. ૧ વાટકીદુધ
  5. ચોકો ચિપ્સ
  6. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નીચે ફોટામાં જણાવેલ વસ્તુઓ લ્યો

  2. 2

    ત્યારબાદ પ્લાસ્ટિક ની બોટલમા‌ ૨ ચમચી કોફી લ્યો ૨ કે સ્વાદાનુસાર ખાંડ લ્યો.૧ ચમચી પાણી લ્યો અને ૧૦ મિનિટ હલાવો

  3. 3

    ત્યારબાદ કોફીમાં ફીણ કોફીશોપ જેવા ન થાય ત્યાં સુધી ઝડપથી હલાવો

  4. 4

    ત્યારબાદ, ચોકલેટ સીરપ અને ચોકો ચિપ્સ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

ટિપ્પણીઓ

Similar Recipes