કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani

અખરોટ ના ભરપૂર ગુણો તો બધા જાણે જ છે. પરંતુ અખરોટ ના ઉપયોગ થી બનતી આ વાનગી તમને ચોક્કસ થી એક શાહી અનુભવ કરાવશે.
તો ચાલો જાણીએ આ ખાસ વાનગી ની રીત...
#walnut
#gonutswithwalnut
#cookpadindia
#cookpad_gu

અખરોટ ના ભરપૂર ગુણો તો બધા જાણે જ છે. પરંતુ અખરોટ ના ઉપયોગ થી બનતી આ વાનગી તમને ચોક્કસ થી એક શાહી અનુભવ કરાવશે.
તો ચાલો જાણીએ આ ખાસ વાનગી ની રીત...
#walnut
#gonutswithwalnut
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  • ૧ કપઅખરોટ (૩૦ મિનિટ પલાળવા)
  • ૨૦૦ ગ્રામ પનીર
  • ૧ કપદહીં
  • ૧/૨ કપતળેલી ડુંગળી
  • ૧ ચમચીમગજતરીના બી(અખરોટ સાથે પલાળી રાખવા)
  • ૧ ચમચીકિસમિસ (અખરોટ સાથે પલાળી રાખવા)
  • ૨ડુંગળી પેસ્ટ બનાવી
  • ૨ટામેટા પેસ્ટ બનાવી
  • ૨ ચમચીઘી
  • ૨ ચમચીતેલ
  • ૧તજ નો ટુકડો
  • ૩એલચી
  • ૧કાળો એલચો
  • ૧બાદીયું
  • ૧તમાલપત્ર
  • ૧સુંકુ લાલ મરચું
  • ૫-૬ કાળા મરી
  • ૩-૪ લવીંગ
  • ૧ ચમચીકિચન કિંગ ગરમ મસાલો
  • ૧ ચમચીધાણા જીરું
  • ૧ ચમચીવરીયાળી
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૩ ચમચીમલાઈ
  • ૧ ચમચીકસુરી મેથી
  • ૧ ચમચીખાંડ
  • ૧ ચમચીધાણા જીરું પાવડર
  • ૧ ચમચીલસણ મરચા ની પેસ્ટ
  • ૨ ચમચીઆદુની પેસ્ટ
  • ૧ ચમચીસુંઠ પાઉડર
  • ૧/૨ ચમચીજાયફળ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પરાઠા માટે
  • ૨ કપઘઉંનો લોટ
  • ૩ ચમચીઘી
  • ૧ ચમચીજીરું
  • ૧ ચમચીતલ
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી/તેલ સેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    અખરોટ, કિસમિસ, મગજતરીના બી ને પલાળી રાખવા. મિક્સર જાર માં દહીં, તળેલી ડુંગળી લો.

    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમા પલાળી રાખેલ અખરોટ ને બધું ઉમેરી મીઠું ઉમેરી પીસી લો. પનીર ના ટુકડા ને આ મિશ્રણથી કોટ કરી ૩૦ મિનિટ મેરીનેટ કરવું.

    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈમાં તેલ અને ઘી ઉમેરી બધા જ ખડા મસાલા ઉમેરી દો. ચપટી હિંગ, જીરું ઉમેરી આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી સાંતળો.

    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટામેટા ડુંગળી ની પેસ્ટ ઉમેરી સાંતળો. મીઠું અને ખાંડ ઉમેરી એક દમ સરસ રીતે પકાવી લો.

    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેલ છુંટુ પડતુ જણાય ત્યારબાદ જ પનીર વાળુ મિશ્રણ ઉમેરી બધું જ બરાબર હલાવી લો. ઢાંકી ને ધીમા તાપે ૧૦ મિનિટ થવા દો.

    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ બાકીના બધા જ મસાલા કરી મલાઈ અને કસુરી મેથી ઉમેરી બધું જ બરાબર હલાવી લો. ધીમા તાપે ૨૦-૨૫ મિનિટ થવા દો. ઉપર થી કોથમીર, છીણેલું આદુ, અખરોટ ભભરાવી સર્વ કરવું.

    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પરાઠા માટે ઘઉં ના લોટમાં ઘી, હીંગ, તલ, જીરું, મીઠું ઉમેરી કઠણ લોટ બાંધી નાના પરાઠા બનાવી લો.

    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગરમાગરમ પરાઠા સાથે લાજવાબ અખરોટ અદરકી પનીર ની મજા માણો.

    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર January 27, 2021 12:06

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 27, 2021 12:07
Wah superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અખરોટ Paneer બાઇટ્સ આદુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
  2. કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
  3. વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
  4. વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
  5. સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
  1. થેપલા  (Thepla Recipe in Gujarati)
  2. દુધી અને મેથી ના થેપલા(Dudhi & Methi Thepla Recipe in Gujarati)
  3. ચોકલેટ અખરોટ સિગાર (Chocolate Walnut Cigar Recipe in Gujarati)
  4. બીટ થેપલા (Beetroot Thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14491284
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close