થેપલા (Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ધોયેલી મેથી ની ભાજી લો.તેમાં તલ,હિંગ,આદુ લસણ ની પેસ્ટ,મરચાની પેસ્ટ,કોથમીર,હળદર, મીઠું,લીંબુનો રસ ઉમેરીને બધું મિક્સ કરો.
- 2
હવે ઘઉંનો લોટ ઉમેરો, દહીં અને મોણ ઉમેરી મિક્સ કરીને લોટ બાંધી લો.
- 3
હવે ગુલ્લા કરીને થેપલા વણી ને લોઢી માં તેલ માં શેકી લો.
- 4
થેપલાં ને દહીં,સુકીભાજી કે આથેલા મરચા કે અથાણું સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા અને ગુજરાતી એકબીજા વગર ના રહી શકે. જોકે હવે થેપલા એ નોન ગુજરાતી લોકો ને પણ ઘેલા કર્યા છે. કોઈ પણ પ્રવાસ થેપલા વગર અધૂરો જ ગણાય. થેપલા બનાવામાં પણ સરળ અને ખાવા માં તો એકદમ હેલ્થી. તો ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
તલ -અજમાં વાળા મસાલા થેપલા
#ટીટાઇમ થેપલા તો ગુજરાતી ઓ ની શાન છે તેના વિના તેનો નાસ્તો અધુરો છે. નાસ્તો તો શું મુસાફરી પણ અધૂરી છે .ગુજરાતી ઓ ને લાંબી મુસાફરી માં પણ થેપલા તો જોઈએ જ. Yamuna H Javani -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
-
-
મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
મેથી, ભાત ના મુલાયમ થેપલા#GA4#week19#methi#cookpadindia#cookpadgujratiથેપલાને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે આ સિક્રેટ ઇન્ગ્રીડીઅન્ટ નાખવા.તો ચાલો બનાવીએ...... Hema Kamdar -
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methi#gujaratiFamousFoods#MyRecipe2️⃣2️⃣#PAYALCOOKPADWORLD#porbandar#cookpadgujrati#cookpadindia Payal Bhaliya -
-
-
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#WEEK7#BRAKFASTગુજરાતીઓ ની આન બાન અને શાન એટલે થેપલા, ખમણ અને ઢોકલા. ગુજરાતીઓ ગમે તે દેશમાં જઈને વશે પણ એ ઓળખાય તો ખમણ-ઢોકલા થી જ. ગુજરાતી હો અને એના ઘરે બ્રેકફાસ્ટ માં થેપલા, ઢોકલા, ખમણ કે પછી ફાફડા ના હોય એવું ક્યારેય પણ ના બને. એમના ઘરે બ્રેડ બટર નાસ્તા માં કોઈ ક જ દિવસે લેવામાં આવે. પણ થેપલા અને ઢોકલા તો બનતાં જ રહે અને એમા પણ હવે શિયાળાની ઠંડી ઋતુમાં ચા કે કોફી સાથે આવા ગરમા ગરમ થેપલા અને ઢોકલા મલી જાય તો પછી ન પુછો. Vandana Darji -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14485418
ટિપ્પણીઓ (2)