મેથી ના થેપલા(Methi thepla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને વીણીને સુધારી લેવી પછી કાથરોટ માં ઘઉંના લોટ લઇ તેમાં હળદર મીઠું ચટણી ધાણાજીરૂ અને તેલ નાખો.
- 2
પછી તેમાં મેથી અને પાણી ઉમેરી લોટ બાંધી લેવો.
- 3
પછી લોટમાંથી થેપલા ને વણી લેવા અને લોઢી પર તેલ ની મદદથી શેકી લેવા. આવી રીતે બધા થેપલા બનાવી લેવા જેને તમે દહીં, અથાણું કે ચા સાથે મજા આવે છે ખાવાની.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14498614












ટિપ્પણીઓ