ટામેટાં નુ સુપ (Tomato Soup Recipe In Gujarati)

Kumud Vyas
Kumud Vyas @cook_25373450

ટામેટાં નુ સુપ (Tomato Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1+1/2 કિલો દેશી ટામેટાં
  2. 1 ચમચીઆદુ લીલુ લસણ મરચા ની પેસ્ટ
  3. 1/2ચમચી હળદર
  4. 1 ચમચીમરચાની ભૂકી
  5. થોડું ધાણા-જીરુ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૭ ચમચીખાંડ
  8. 2 ચમચીતેલ
  9. વઘાર માટે જીરુ અને હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટા ને ધોઈ તેના કટકા કરી બાફવા મૂકો તેમાં 1/2 બીટ પણ ઉમેરો બફાઈ જાય પછી તેને બ્લેન્ડરથી ક્રશ કરી લો

  2. 2
  3. 3

    એક તપેલામાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરુ હિંગ અને આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં ચાયણાથી ગાળી ટમેટાની પ્યુરી એડ કરો ચાયણો જે તપેલામાં સુપ માટે વઘાર મુક્યો હોય તેના પર જ રાખવો ત્યારબાદ તેમાં બધા મસાલા ખાંડ,મીઠું અને ગરમ મસાલો નાખી ઉકળવા દો ઉકડી જાય પછી ગરમાગરમ પીરસો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kumud Vyas
Kumud Vyas @cook_25373450
પર

ટિપ્પણીઓ

Similar Recipes