કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#GA4
#Week20
GARLIC BREAD

#GA4
#Week20
GARLIC BREAD

વધુ વાંચો

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#GA4
#Week20
GARLIC BREAD

#GA4
#Week20
GARLIC BREAD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
ચાર વ્યક્તિ
  • ૧ કપદૂધ
  • 7 ગ્રામયીસ્ટ
  • ૨ ટી.સ્પૂનખાંડ
  • ૧ કપમેંદો
  • ચપટીમીઠું
  • મિક્સ હર્બ્સ
  • ચીલી ફ્લેક્સ
  • 2 ટીસ્પૂનતેલ
  • બાફેલી મકાઈ
  • મોઝરેલા ચીઝ
  • ૨ ટી.સ્પૂનબટર
  • 8-10કળી લસણ
  • કોથમીર અથવા પાર્સલી
  • 1/2 નંગલાલ કેપ્સીકમ
  • 1/2 નંગલીલું કેપ્સીકમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ હૂંફાળું દૂધ કરી તેમાં ખાંડ અને યીસ્ટ નાખીને 10 મિનિટ રહેવા દો.યીસ્ટ એક્ટિવેટ થઈ જાય એટલે મેંદામાં લસણ, મિક્સહર્બ ચીલી ફ્લેક્સ અને મીઠું મિશ્રણને ભેળવીને લોટ તૈયાર કરો

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાંધેલા લોટને એક વાસણમાં માટે કવર ઢાંકી ચારથી પાંચ કલાક માટે રહેવા દ્યો લોટને ગરમ અને અંધારી જગ્યામાં રાખો. કલાક પછી લોટ બમણો થઇ જશે એટલે તેને પંચ મારી એમાં ભરાયેલ હવા બહાર કાઢી હાથેથી મસળો અને તેના બે ભાગ કરો

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલમાં બટર, સમારેલું લસણ અને કોથમીર ઉમેરી ગાર્લિક બટર તૈયાર કરો. હવે ઉપર તૈયાર કરેલ લોટના એક ભાગમાંથી લુવો તૈયાર કરી તેની ઉપર કોરો મેંદો ભભરાવો અને મોટો રોટલો વણી તેની ઉપર ગાર્લિક બટર ચોપડો

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટર ચોપડી ને તૈયાર કરેલા રોટલા ઉપર અડધા ભાગમાં લાલ,લીલા કેપ્સિકમ,મોઝરેલા ચીઝ અને મકાઈના દાણા પાથરો. હવે બાકીના અડધા ભાગને ડબલ ફોલ્ડ કરો અને બેકિંગ ટ્રેમાં સેટ કરો ઉપરથી ફરીથી ગાર્લિક બટર મીક્ષ હર્બ અને પૅપ્રિકા છાંટો

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દસ મિનિટ 180 ડિગ્રી ઉપર પ્રિહીટ કરેલા ઓવનમાં ૨૫થી ૩૦ મિનીટ માટે બેક કરો

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પીઝા પાર્લરમાં જવાની જરૂર ન પડે તેવી સૌને મનપસંદ ગાર્લિક બ્રેડ તૈયાર થઈ જશે

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર January 30, 2021 16:37

ટિપ્પણીઓ (14)

Uma Shah
Uma Shah @cook_27773939
February 02, 2021 10:36
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાર્લીક બ્રેડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
  2. રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
  3. સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
  4. ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
  5. મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
  1. રાગી પોરીેજ.(Ragi Porridge Recipe In Gujarati.)
  2. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
  3. દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
  4. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14504125
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close