સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)

Vrunda Shashi Mavadiya @dr_vrunda
સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા લોટ મિક્સ કરી તેમાં અજમો, હળદર, ધાણાજીરૂ,મીઠું નાખી મિક્સ કરવું. ત્યારબાદ તેમાં સુવા ની ભાજી, આદું મરચાં ની પેસ્ટ,તેલ અને લીલું સમારેલું લસણ નાખવું.
- 2
પાણી જરૂર પ્રમાણે નાખી નરમ લોટ બાંધવો.
- 3
ત્યારબાદ તેમાં થી નાના લુવા બનાવી કોરો લોટ લઈ થેપલા વણી લેવા.
- 4
મધ્યમ ગરમ તવી માં થેપ્લું નાખી થોડું શેકાઈ એટલે ફેરવી બીજી બાજુ થોડું શેકાઇ એટલે તેલ લગાવી બેવ બાજુ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવું.
- 5
ગરમ અથવા તો ઠંડા થેપલા ચા, સબ્જી કે અથાણાં સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14506534










ટિપ્પણીઓ (7)