રાગી ની શેકેલી ભાખરી (Ragi Bhakhari Recipe In Gujarati)

Maitry shah
Maitry shah @maitry_shah

#GA4
#Week20

દૂધ ઉપરાંત જો કોઈ ખાદ્યપદાર્થમાંથી સૌથી વધારે કેલ્શિયમ મળતું હોય તો તે રાગી છે. બીજા અનાજની સરખામણીએ રાગીમાં અનેકગણું વધારે કેલ્શિયમ હોય છે. રાગી માંથી શિરો , બિસ્કિટ જેવી અન્ય વાનગીઓ પણ બનાવી શકાય છે . નાના બાળકો ને આ અવસ્ય આપવું જોઈએ અને મહારાષ્ટ્ર માં તેને નાચણી થી ઓળખવા માં આવે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 નંગ
  1. 2 સ્પૂનરાગી લોટ
  2. જરૂર મુજબ પાણી કણક બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાગી લોટ લઇ તેમાં પાણી ઉમેરી લોટ તૈયાર કરવો. તેને મસળી ને 5 મિનિટ રહેવા દેવો.પછી તેને વણી લેવું.

  2. 2

    હવે તેને લોઢી કે માટી ના કલાડા માં શેકી લેવું.

  3. 3

    પછી તેના પર ઘી લગાવી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maitry shah
Maitry shah @maitry_shah
પર

ટિપ્પણીઓ

Similar Recipes