બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં પાણી ઉકાળવા મુકો હવે તેમાં ડુંગળી, લસણ, પલાળેલી બદામ ને ફોલી ને અને બ્રોકોલી તેમાં ઉમેરવું તેને ઢાંકી ને ૨ મિનિટ ઉકાળવું
- 2
ઠંડુ થાય એટલે ગ્રાઇન્ડ કરી દેવું ત્યારબાદ એક કડાઈ કે પેન માં બટર લઇ તેમાં મૈંદા ઉમેરી સેલી લેવું હવે તેમાં દૂધ ઉમેરીને હલાવવું દૂધ ઘટ્ટ થાય એટલે હવે તેમાં બ્રોકોલી વાળું મિશ્રણ ઉમેરવું
- 3
હવે તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી ૨ જ મિનિટ ચડવા દહીં ગેસ બંધ કરાવો બ્રોકોલી નાખ્યા પછી વધારે નહીં ચડાવવું
- 4
બસ તૈયાર થયેલા સૂપનું ઉપર બદામ ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14511843








ટિપ્પણીઓ (2)