મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ લેવાનો ત્યારબાદ તેને હવાલાની મદદથી ચાળી લેવાનું અને પછી તેમાં 1/2 ચમચી હળદર ઉમેરવાની
- 2
હળદર ઉમેરી બાદ તેમાં 1/2 ચમચી મરચાની ભૂકી, ચપટી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું
- 3
મીઠું ઉમેરી બાદ તેમાં ૫૦ ગ્રામ તેલનું મોણ ઉમેરી તેમાં જરૂર મુજબ પાણી નાખી અને લોટ બાંધવા નો લોટ બાંધીયા બાદ તેને ૩૦ મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનો
- 4
લોટ બાંધવા બાદ ઓઢીને ગરમ થવા મુકી દેવાની ત્યારબાદ લુવા વારી અને થેપલા ને વાણી લેવાનું લોઢી ગરમ થઈ જાય ત્યારબાદ તેને બંને બાજુ થી શકી લેવાનું
- 5
થેપલા અને બંને બાજુ છે કઈ જાય બાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી અને સર્વ કરવાનું તો તૈયાર જ આપણા આ સ્વાદિષ્ટ મસાલા થેપલા
Keywords
Similar Recipes
More Recipes
- સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
- ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
- મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
- ઢેકરા (Dhekra Recipe in Gujarati)
- ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/14514333













ટિપ્પણીઓ (8)