ટામેટાં નું સુપ (Tomato Soup Recipe In Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

ટામેટાં નું સુપ (Tomato Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500ટામેટાં
  2. 1 ચમચીઘી
  3. મીઠું જરૂર મુજબ
  4. 2 ચમચીખાંડ
  5. 1 ગ્લાસપાણી
  6. 1 ગ્લાસપાણી
  7. 1લાલ મરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં ધોઇ

  2. 2

    કટકા કરવા

  3. 3

    કૂકર માં નાખી 1ગ્લાસ પાણી ને મીઠું નાખી બાફી લેવુ

  4. 4

    બાફેલા ટામેટાં ને કસ કરી ગાળી લેવુ

  5. 5

    એક કડાઇ મા ઘી મુકી ગરમ કરવુ તેમા જીરૂ નાખી સુપ નાખવુ

  6. 6

    તેમા લાલ મરચુ પાઉડર,ખાંડ નાખવી હલાવવું

  7. 7

    તો તૈયાર છે ગરમાગરમ ટોમેટો સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes