કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati)

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

#GA4 #Week 20. થેપલા સાથે પીઝા નો ટ્વિસ્ટ.

#GA4 #Week 20. થેપલા સાથે પીઝા નો ટ્વિસ્ટ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨
  • થેપલા માટે
  • ઘઉં નો લોટ ૧ મોટો બાઉલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૨ ચમચીહળદર
  • ૨ ચમચીલાલ મરચું
  • ચપટીહીંગ
  • તેલ મોણ માટે
  • ૧/૨ કપસુધારેલી મેથી
  • ૧/૨ કપસુધારેલી કોથમીર
  • પાણી જરૂર મુજબ
  • પીઝા સોસ સ્ટફિંગ માટે
  • શિમલા મરચા સ્લાઈસ કરેલા
  • મકાઈ બાફેલી
  • ચીઝ છીણેલું જરૂર મુજબ
  • ટોમેટો સોસ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક થાળી માં ઘઉં નો લોટ, મીઠું, હીંગ, હળદર, લાલ મરચું, તેલ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. તેમાંથી થોડા નાના થોડા મોટા થેપલા વણી લો.

    કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મોટા વણેલા થેપલા ને તવી પર તેલ મુકી શેકી લો. નાના થેપલા ને બાસ્કેટ મા ભરી થોડું દાબી ગરમ તેલમાં તળી લો.

    કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બનાવેલા બાસ્કેટ મા નીચે પીઝા સોસ સ્ટફ કરો. તેના પર શિમલા મરચા ની સ્લાઈસ મુકી મકાઈ ના દાણા મુકો. ચીઝ છીણેલું ભભરાવો. ટોમેટો સોસ થોડો નાખો. કોથમીર ભભરાવો. સર્વ કરો.

    કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
પર January 31, 2021 18:51

ટિપ્પણીઓ

Neepa Shah
Neepa Shah @cook_26213810
February 01, 2021 01:49
👌👌👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોથમીર મેથી થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
  4. પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  5. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  1. મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
  2. મિક્સ વેજિટેબલ થેપલા (mix veg thepla Recipe in Gujarati)
  3. ટોમેટો સ્વીટ કોર્ન સૂપ (Tomato sweetcorn Soup Recipe in Gujarati
  4. ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516733
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close