દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati)

Ridhi Vasant @cook_19352380
દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લો તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખો હવે તેમાં દૂધી ખમણીને નાખો
- 2
હવે તેમાં તેલ નાખો હવે બરાબર હલાવી લો હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો
- 3
હવે લોટ બાંધી ને તેલ નાખી બરાબર કેળવી લો હવે એક લુઓ લો
- 4
હવે તેને વણી લો અને તેને તવી ઉપર શેકવા મુકો હવે પલટાવી દો હવે તેમાં થોડું તેલ લગાવી લો હવે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો
- 5
હવે તેને પ્લેટ માં કાઢી સર્વ કરો તો તૈયાર છે દૂધી ના થેપલા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550656
















ટિપ્પણીઓ