કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj રેસીપી મુખ્ય ફોટો

ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

#GA4 #Week21 મેક્સિકન વાનગી જે ચીઝી અને ટેંગી ગરમાગરમ ઠંડી મા ભાવે તેવી.

#GA4 #Week21 મેક્સિકન વાનગી જે ચીઝી અને ટેંગી ગરમાગરમ ઠંડી મા ભાવે તેવી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ થી ૩
  • સુપ માટે
  • ૪મોટાં લાલ ટામેટાં
  • ૧/૨ કપબાફેલી મકાઈ ના દાણા
  • ૨ ચમચીખાંડ
  • ૨ ચમચીબટર
  • ૨ ચમચીફ્રેશ ક્રીમ
  • મીઠું જરૂર મુજબ
  • કોનૅ ચિપ્સ નો ભુક્કો
  • કોનૅ ચિપ્સ માટે
  • ૧ કપમકાઈ નો લોટ
  • ૧/૨ કપમેંદો
  • ૧ + ૧/૨ મોટી ચમચી તેલ
  • ૧/૪ ચમચીહળદર
  • ચપટીઅજમો
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીસંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી લોટ બાંધવા માટે
  • ચીઝ ગાનિૅૅશીંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોનૅ ચિપ્સ બનાવવા માટે મકાઈ નો લોટ, મેંદો, તેલ, મીઠું, હળદર, લાલ મરચું, અજમો, સંચળ બધું મિક્સ કરી પૂરી જેવો લોટ બાંધી લો. થોડી વાર રહેવા દો.

    ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાંથી મોટા લુવા સરખા બનાવી પાતળી મોટી પૂરી વણી લો. કાંટાથી કાણાં પાડી ત્રિકોણ કટ કરી લો. ગરમ તેલમાં કડક તળી લો. તેના પર લાલ મરચું, સંચળ ભભરાવી લો.

    ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે સુપ બનાવવા માટે ટામેટાં ને એક તપેલીમાં અડધા કટ કરી ખુલ્લા બાફી થોડા ઠરે પછી છાલ કાઢી ક્રશ કરી ગાળી લો.

    ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    એક વાસણમાં બટર ગરમ કરો, તેમાં મકાઈ બાફેલી ઉમેરી થોડી સાંતળી લો. પછી તેમાં ટામેટાં નો બનાવેલો પલ્પ, મીઠું, ખાંડ, ફ્રેશ ક્રીમ બધું ઉમેરી થોડી વાર ઉકળવા દો.

    ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સર્વ કરતી વખતે સુપ બાઉલમાં સુપ કાઢી તેમાં કોનૅ ચિપ્સ નો ભુક્કો ઉમેરી ઉપર ચીઝ છીણી લો. કોનૅ ચિપ્સ સાથે સર્વ કરો.

    ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
પર February 07, 2021 10:45

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Soup મકાઈ ચિપ્સ Tortillas

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  4. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
  2. રાજમા ગ્રેવી (Rajma Gravy Recipe In Gujarati)
  3. ચાઇનીઝ સમોસા (Chienese Samosa Recipe In Gujarati)
  4. કીડની બીન્સ સલાડ (Kidney Beans Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550778
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close