રાજમા ગ્રેવી (Rajma Gravy Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 લોકો
  1. 125 ગ્રામરાજમા
  2. 4ટામેટાં(પ્યુરી કરવી)
  3. 2ડુંગળી(પેસ્ટ કરવી)
  4. 8 કળી લસણની પેસ્ટ
  5. નાનો કટકો આદુ ની પેસ્ટ
  6. 1એલચો
  7. 1તજ
  8. 1તમાલપત્ર
  9. 2લવીંગ
  10. 1 ચમચીજીરુ
  11. ચપટીહીંગ
  12. 1 ચમચીરાજ્મા મસાલો
  13. સ્વાદ્ મુજબ્ મીઠું
  14. 2 ચમચીલાલ મરચાં નો પાઉડર
  15. 1 ચમચીજીરાનો પાઉડર
  16. 1 ચમચીધાણાજીરા પાવડર્
  17. 1/2 ચમચીહળદર
  18. 4 ચમચીતેલ્
  19. 1/2 ગ્લાસપાણી
  20. 1 ચમચીઘાણાભાજી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    રાજમા ને ૮-૧૦કલાક પલાળી મીઠું નાખી બાફી લેવા

  2. 2

    એક પેનમા તેલ્ લઈ તેમા રાઇ,તજ,લવિંગ, એલચો, તમાલપત્ર, હીગ્ નાંખી વગાર કરવો

  3. 3

    વગાર થાય એટલે લસણની પેસ્ટ્ નાખી સાંતળવી,ત્યારબાદ તેમા ડુંગળી આદુ ની પેસ્ટ્ નાખી સાતળવી.

  4. 4

    મીઠું,મરચું,હળદર્,જીરાં પાઉડર,ધાણાજીરુ બધા મસાલા નાખવા ને 2 મીનીટ સાતળવા.

  5. 5

    હવે તેમાં ટોમેટો પ્યુરી નાખી 2 મીનીટ સાંતળવું.તેમા બાફેલા રાજમા નાખી સારી રીતે મીક્ષ કરી 1/2 ગ્લાસ પાણી નાખી ઢાંકી ને 5 મીનીટ થવા દેવું.

  6. 6

    5મીનીટ પછી રાજમા મસાલા નાખી મીક્ષ કરી ધાણાભાજી નાખી જીરા રાઇસ સાથે સર્વ્ કરૉ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes