કીડની બીન્સ સલાડ (Kidney Beans Salad Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

#GA4 #Week 21
Post - 4

કીડની બીન્સ સલાડ (Kidney Beans Salad Recipe In Gujarati)

#GA4 #Week 21
Post - 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 min
3 સર્વિંગ્સ
  1. 1 કપબાફેલા રાજમાં
  2. 3/4 વાટકી બાફેલા મકાઈ ના દાણા
  3. 3/4 વાટકીકેપ્સીકમ સમારેલા
  4. 1કાકડી ઝીણી સમારેલી
  5. 1ડુંગળી ઝીણી સમારેલી
  6. 1નાનું ઝીણું સમારેલ ટામેટું
  7. 1/2 વાડકીલીલા ધાણા - ફુદીના સમારેલા
  8. ડ્રેસિંગ માટે :- 1 લીંબુ નો રસ
  9. 2 ટે સ્પૂનતેલ
  10. 1 ટે સ્પૂનજીરું પાઉડર
  11. 1 ટે સ્પૂનમરી પાઉડર
  12. 1 ટે સ્પૂનઓરેગાનો
  13. 1/2 ટી સ્પૂનરાઈ ના કુરિયા
  14. 1 ટી સ્પૂનમીઠું

રાંધવાની સૂચનાઓ

25 min
  1. 1

    એક બાઉલ માં ડ્રેસિંગ ની બધીજ સામગ્રી લઇ હલાવી લો.

  2. 2

    બીજા એક બાઉલમાં રાજમાં, બાફેલી મકાઈ, કેપ્સીકમ,ડુંગળી, લીલા ધાણા, ફુદીનો બધું ભેગું કરો.

  3. 3

    સલાડ વાળા બાઉલ માં ઉપર નું ડ્રેસિંગ ઉમેર તા જાવ અને તેમાં મીઠું ઉમેરી દો અને બરોબર મીક્ષ કરી દો.

  4. 4

    તૈયાર છે બીન્સ સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

ટિપ્પણીઓ

Similar Recipes