કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week21
સેવરોલ લગ્ન પ્રસંગ માં પણ ફરસાણ તરીકે બનાવવા માં આવે છે અને તે બધા ને ભાવતી વાનગી છે

#GA4
#Week21
સેવરોલ લગ્ન પ્રસંગ માં પણ ફરસાણ તરીકે બનાવવા માં આવે છે અને તે બધા ને ભાવતી વાનગી છે

વધુ વાંચો

સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week21
સેવરોલ લગ્ન પ્રસંગ માં પણ ફરસાણ તરીકે બનાવવા માં આવે છે અને તે બધા ને ભાવતી વાનગી છે

#GA4
#Week21
સેવરોલ લગ્ન પ્રસંગ માં પણ ફરસાણ તરીકે બનાવવા માં આવે છે અને તે બધા ને ભાવતી વાનગી છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩૦૦ ગ્રામ બટાકા
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • ૩-૪ ચમચીકર્નફ્લોર
  • ૩-૪ ચમચીખાંડ
  • ૧ ચમચીચાટમસાલો
  • ૧ બાઉલલીલાં ધાણા સમારેલા
  • સેવૈયા ની સેવ જરૂર મુજબ
  • તળવા માટે તેલ
  • ૨ ચમચીઆરાલોટ
  • ૫૦ ગ્રામપૌવા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીગરમમસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટાકા ને બાફી લો. બાફી ને તેની છાલ કાઢી ને બટાકા ને ૧૫ થી ૨૦ મિનિટ ફ્રીઝ માં મૂકી દો. પછી પૌવા ને પાલડી પાણી કાઢી લો. બટાકા ને નાની છીની વડે છીણી લો.

    સેવ રોલ (Sev Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ રોલ (Sev Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી છીણેલા બટાકા માં આરા ની લોટ, મીઠું, મરચું, લીંબુ, ખાંડ, ચાટ મસાલો, આદુ - મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, પલાળેલા પૌવા, લીલાં ધાણા બધું બરાબર મિક્ષ કરી દો.

    સેવ રોલ (Sev Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ રોલ (Sev Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ મિશ્રણ ના નાના લંબગોળ રોલ વાળી લો. પછી કોર્નફ્લોર ની સ્લરી બનાવી તેમાં રોલ બોળી સેવાનીયા ની સેવ માં રગદોળો. પછી તેને ૨૦ થી ૨૫ મિનિટ ફ્રીઝ માં મૂકો. જેથી તડતી વખતે સેવ તેલ માં છુટી નહિ પડે.

    સેવ રોલ (Sev Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ રોલ (Sev Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ રોલ (Sev Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ ગરમ મૂકી તેલ થાય એટલે એને બ્રાઉન કલર માં તળી લો. હવે ખાવા મટે આ સેવ રોલ તૈયાર છે. આની સાથે લીલી ચટણી તેમજ ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

    સેવ રોલ (Sev Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777
પર February 07, 2021 11:09

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ રોલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  4. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  2. લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
  3. હોમ મેડ શેરડી નો રસ (Home Made Serdi Ras Recipe In Gujarati)
  4. લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550890
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close