કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#GA4
#WEEK22

નાના બાળકોથી લઇને મોટા સુધી બધા જ ખાઈ શકે એવા પીઝા આજે મેં બનાવ્યા છે... ઘઉંના લોટમાંથી બનેલી હોવાથી અને બધા જ શાક નો ઉપયોગ કર્યો હોવાથી એ હેલ્ધી પણ એટલા જ છે..

#GA4
#WEEK22

નાના બાળકોથી લઇને મોટા સુધી બધા જ ખાઈ શકે એવા પીઝા આજે મેં બનાવ્યા છે... ઘઉંના લોટમાંથી બનેલી હોવાથી અને બધા જ શાક નો ઉપયોગ કર્યો હોવાથી એ હેલ્ધી પણ એટલા જ છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ભાખરી માટે
  • 2 કપઘઉંનો લોટ
  • 1 ચમચીહિંગ
  • 2-3 ચમચીઘી
  • જરૂર મુજબ તેલ
  • જરૂર મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • ટોપિંગ માટે
  • 2 નંગટામેટા
  • 1 નંગલાલ કેપ્સીકમ(નાની સાઈઝ)
  • 1 નંગપીળું કેપ્સીકમ(નાની સાઈઝ)
  • 1 નંગલીલુ કેપ્સીકમ(નાની સાઈઝ)
  • 1નાની બાફેલી મકાઈ
  • 2-3મશરૂમ
  • 2નાની સાઈઝ ની ડુંગળી
  • થોડી કોબીજ
  • થોડી કોથમીર
  • 1 નંગલીંબુ
  • જરૂર મુજબ મીઠું
  • ચપટીહિંગ
  • 1 ટી સ્પૂનમરી પાઉડર
  • જરૂર મુજબ ટોમેટો સોસ
  • 2-3ચીઝ ક્યુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભાખરીનો લોટ બાંધો(મેં અહીંયા લોટ માં ઘી તેલ મિક્સ મોણ નાખ્યું છે અને લોટ બાંધતી વખતે મીઠું અને હિંગ નાખેલ છે) ત્યારબાદ બધા શાકભાજીને ઝીણા સમારી લો

    કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં ઝીણા સમારેલા શાકભાજી રાખો અને તેમાં ઉપર થી મરી પાઉડર, મીઠું, હિંગ, લીંબુ અને કૉથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો

    કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તવા પર ધીમે તાપે નાની-નાની ભાખરી વણી અને શેકી લો..

    કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધી ભાખરી(કોઈન) સરસ શેકાઈ ગયા બાદ હવે ઉપર તેમાં સોસ લગાવો

    કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો અને ઉપરથી ચીઝ સ્પ્રેડ કરો.. ઢાંકી ને 3 4 મિનિટ સુધી રાખો જેથી ચીઝ મેલ્ટ થઇ જાય અને ગરમા ગરમ કોઈન પીઝા સર્વ કરો... ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી.. જરુર બનાવો..

    કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
પર February 11, 2021 09:48
Anjar Kutch

ટિપ્પણીઓ (6)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 24, 2021 10:29
wah..i like it
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોઇન પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
  2. કોદરી-ખજૂર ખીર (Dates Kodo Millet Pudding Recipe in Gujarati)
  3. થાઈ ગ્રીન કોદરી (Thai Green Kodri Recipe in Gujarati)
  4. કડૅ ક્રીમ ફ્રૂટ સલાડ(fruit cream with hung curd recipe in Gujarati)
  5. એગ્લેસ ટુટી ફ્રૂટી કેક(Eggless tutti Frutti Cake Recipe in Gujarati)
  1. રોઝ કેક (Rose cake Recipe in Gujarati)
  2. કોદરી ની વઘારેલી ખીચડી
  3. મહારાષ્ટ્રીયન સ્ટાઇલ શીંગ ની ચટણી
  4. એપલ કેરેમલ સોસ (chunky apple caramel sauce recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14562529
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close