કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4 #week22

#GA4 #week22

વધુ વાંચો

ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4 #week22

#GA4 #week22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
એક મહિના માટે
  • 1 કિલોપાકા કડક લાલ ટામેટા
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 વાટકીદેશી ગોળ
  • 1 ચમચીવિનેગર
  • 1/2ટીસ્પૂન મરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાકા કડક લાલ ટામેટા લઈ ધોઈને સાફ કરી લો. પછી કુકરમાં બેથી ત્રણ સીટી વગાડી લો. ઠંડા થાય એટલે છાલ કાઢી લો.

    ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મિક્સીમાં ક્રશ કરી લો. હવે તેમાં એક વાટકી દેશી ગોળ એડ કરો. પછી મીઠું એડ કરો. હવે દસથી પંદર મિનિટ કાં તો સોસ જાડો ન થાય ત્યાં સુધી ઉકાળો.

    ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    Sos જેમ જેમ ઉકળતો જશે તેમ તેમ sos નો કલર બદલાતો જશે. અને એકદમ ડાર્ક રેડ કલર થઈ જશે. પછી તેમાં એક ચમચી વિનેગર અને કાળા મરીનો પાઉડર એડ કરી લો. અને પછી એક મિનિટ જેટલો ઉકળવા દો.

    ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ટોમેટો સોસ.. આ સોસ ડીપ ફ્રીઝરમાં એર ટાઈટ ડબ્બામાં ભરી મુકી રાખો તો બે ત્રણ મહિના સુધી સરસ રહે છે. જ્યારે યુઝ કરવાનો હોય તેની એક કલાક પહેલા કાઢી લો અથવા થોડો ગરમ કરી લો.

    ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર February 11, 2021 11:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું સોસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
  2. થાઈ ગ્રીન કોદરી (Thai Green Kodri Recipe in Gujarati)
  3. કોદરી-ખજૂર ખીર (Dates Kodo Millet Pudding Recipe in Gujarati)
  4. કડૅ ક્રીમ ફ્રૂટ સલાડ(fruit cream with hung curd recipe in Gujarati)
  5. કોદરી ની ઘેંસ (Kodri Ghesh Recipe in Gujarati)
  1. મલ્ટી ગ્રેઇન ચીલા (MultiGrain Chila recipe in Gujarati)
  2. પીઝા (Pizza recipe in Gujarati)
  3. જવ નો ઉપમા (Jav Upma Recipe in Gujarati)
  4. વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14572486
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close