મલ્ટી ગ્રેઇન ચીલા (MultiGrain Chila recipe in Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીધાણાજીરું
  2. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. 100 ગ્રામલિલી મેથી સમારેલી
  4. 2કાંદા ઝીણા સમારેલા
  5. 2મરચા ની કટકી
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. મીઠું જરૂર મુજબ
  9. 1/2ચમચી અજમો
  10. 1 1/2 વાટકીઘઉં નો લોટ
  11. 1 વાટકીબેસન
  12. 1 વાટકીજુુુવાાર નો લોટ
  13. 2 ચમચીલસણ ની પેસ્ટ
  14. 1 વાટકીચોખા નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા લોટ ને એક વાસણ માં મિક્સ કરી તેમાં કાંદા નાખો 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી લસણ ની પેસ્ટ લિલી મેથી
    અને મરચા ની કટકી એડ કરી દેવા. હવે તેમાં અજમો, લાલ મરચું,હળદર,મીઠું,ધાણાજીરું અને 2 ચમચી ગરમ તેલ એડ કરી ખીરું ત્યાર કરવું.

  2. 2

    હવે તવી ગરમ કરી તેના પર તેલ લગાવી ખીરું પાથરી દેવું.

  3. 3

    લો ત્યાર છે મલ્ટી ગ્રેન ચીલા.. દહીં, કેટચપ, કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes