વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#KS2
#RECIPE 3
આય હાય હાય... આજ તો બનાવી જ નાખ્યા લીલાં અસ્લલ દેશી જેસલમેરના કિલ્લાની જાડાય જેવા દર વાળા રજવાડી ઠાઠ સમા રાયતા મરચાં શિયાળાનો શણગાર સવારના ગુજરાતી નાસ્તાની એન્ટ્રી ભાખરી સાથે ય ભળે ને થેપલા સાથે યમભળે પરોઠા સાથે ય ભળે ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૧ બોટલ
  1. ૨૦૦ મરચાં
  2. ૪ ચમચીરાઈ
  3. ૩ ચમચીવરિયાળી
  4. ૨ ચમચીસુકી મેથી
  5. ૨ ચમચીવીનેગર
  6. ૨ નંગલીંબુ
  7. વાટકો શીંગ તેલ
  8. ૨ ચમચીહળદર પાઉડર
  9. ૧ ચમચીહિંગ
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    મરચાં ને કાંપી લેવા આંખા રાખવા હોય તો પણ ચાલે મસાલા તૈયાર કરો

  2. 2

    મસાલા મીક્ષરમાં પીસી લો અને તેલ ગરમ કરી ઠંડુ થવા દેવું

  3. 3

    એક મોટા બાઉલમાં મસાલા જે પીસેલો છે તે હળદર મીઠું તેલ મીક્સ કરો પછી તેમાં મરચાં એડ કરો પછી વીનેગર અને લીંબુનો રસ નાખી મિક્સ કરો

  4. 4

    ૨૪ કલાક સુધી બાર ઢાંકી ને રાખો પછી બોટલમાં ભરી ફીજ માં રાખવું ૧ વરસ સુધી ચાલે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes