થીન પીઝા (Thin pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી લેવી. ટામેટાં ન મરચા ને સુધારી લેવા. અખરોટ નો ભૂકો કરી લેવો.
- 2
લોટ ને મીઠુ અને મોણ ઉમેરી નરમ બાંધી લેવો. પછી રોટલી જેવું વણી અને લોયા માં છીબા પર મૂકી બેક કરી લેવું. જેથી બને બાજુ થી જરાં પાકું થઇ જાય.
- 3
હવે પીઝા સોસ લગાવો રોટલી પર. પછી અખરોટ નો ભૂકો નાખો. પછી ચીઝ પાથરો. પછી વેજિટેબલ મુકવા.
- 4
પછી લોયા માં કાંઠા પર ડીશ મૂકી ઢાંકી દેવું. અને 10 મિનિટ મધ્યમ તાપ પર બેક થવા દેવું. પછી કાઢી અને કટ કરી ગરમ ગરમ પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14575929













ટિપ્પણીઓ (3)