ગ્રીન ચીલા. (Green Chila Recipe in Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

(ગ્રીન ચીલા )બધા કરતા જુદા ઢોસા ના ખીરા માં ગ્રીન ચટણી, કોથમીર, સિમલા મરચુ , ડુંગળી ના ચીલા.
#GA4
#week22

ગ્રીન ચીલા. (Green Chila Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

(ગ્રીન ચીલા )બધા કરતા જુદા ઢોસા ના ખીરા માં ગ્રીન ચટણી, કોથમીર, સિમલા મરચુ , ડુંગળી ના ચીલા.
#GA4
#week22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઈડલી નું ખીરું
  2. 3 ચમચીફુદીના મરચાં ની ચટણી
  3. 3 ચમચીકોથમીરસમારેલી
  4. 1 નંગસમારેલું સિમલા મરચું
  5. 1 નંગડુંગળીસમારેલી
  6. મીઠુ સ્વાદ પ્રમાણે
  7. તેલ તડવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલીના ખીરામાં ફુદીના લીલામરચા મીઠુ મિક્સચાર માં તીખી ચટણી બનાવી ખીરા માં ઉમેરો ખીરા ના ભાગનું મીઠુ નાખી હલાવો.સમારેલી કોથમીર ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા સિમલા મરચું અને ડુંગળી ઉમેરોને હલાવી લો.

  3. 3

    તવા માં ચીલા નું ખીરું પાથરી બંનેવ બાજુ તેલ થી સાંતલવું

  4. 4

    ગ્રીનચિલ્લા રેડી, તેને સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes