કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#GA4
#week૨૨

#GA4
#week૨૨

વધુ વાંચો

કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#GA4
#week૨૨

#GA4
#week૨૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • પીઝા કપ માટે
  • ૨કપ.ઘઉં નો લોટ
  • ૧ વાડકીદહીં
  • ચપટીમીઠું
  • ૧ ચમચીબેકિંગ પાઉડર
  • ૧ ચમચીબેકિંગ સોડા
  • ૧/૪ કપતેલ
  • ૨ ચમચીઘી
  • ૧ ચમચીખાંડ
  • જરૂર મુજબ પાણી
  • પીઝા સોસ માટે
  • ૪ટામેટા
  • ૩ડુંગળી
  • ૧૦ થી ૧૨ લસણ ની કળી
  • ૧ ચમચીખાંડ
  • ૧ નાની વાડકીકેચઅપ
  • ૧ ચમચીપેપ્રીકા
  • ૧ ચમચીઓરેગાનો
  • મીઠું સ્વાદાનુસાર
  • મખની સોસ માટે
  • ૧ ચમચીઘી
  • ૧ ચમચીતેલ
  • ૧ ચમચીબટર
  • ૩-૪ટામેટાં
  • ૨ડુંગળી
  • ૧/૪ કપલસણ
  • ૪-૫લાલ સુકા મરચા
  • ૭-૮કાજુ
  • ૨ ચમચીખસ ખસ
  • ૧ ચમચીમગજતરી ના બી
  • ૧ ચમચીઓરેગાનો
  • ૧ ચમચીપેપ્રિકા
  • મલાઈ
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ટોપિંગ માટે
  • પનીર
  • ગ્રીન કેપ્સીકમ
  • રેડ કેપ્સીકમ
  • યે લો કેપ્સીકમ
  • ડુંગળી
  • ટામેટા
  • મેરીનેટ કરવા માટે
  • દહીં
  • મીઠું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • હળદર
  • ધાણા જીરું પાઉડર
  • આદુ મરચાં ની પેસ્ટ
  • ગરમ મસાલો
  • મો ઝ રે લા ચીઝ
  • પ્રોસેસ ચીઝ
  • ઓરેગાનો
  • પેપ રિકા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક વાસણ માં ઘઉનો લોટ લો તેમાં તેલ, મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને ઘી ઉમેરી ને લોટ ને મિક્સ કરો.

    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ માં દહીં ઉમેરો. ને જરૂર પૂરતું પાણી ઉમેરી ને લોટ બાંધવો. લોટ બહુ ઢીલો ના બાંધવો.પછી તેને ઘી લઈને કુણ વી લેવો.

    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી લોટને ભીના કપડાં વડે ઢાંકી દેવું. ઢાંકી ને ૧ કલાક માટે સાઇડ પર રાખવું.૧ કલાક પછી તેને ફરી કુણ વી લેવું.ને તેમાં થી લુઓ લઈ ને પૂરી વણવી જરૂર પડે તો થોડું અટામણ લેવું.

    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પૂરી વણાઈ જઈ એટલે તેમાં થી નાની પૂરી કટર ની મદદ થી કટ કરી ને તેને મોલ ડ માં મોલ ડ ના શે ઇ ૫ પ્રમાણે ગોઠવી. ને પછી તેમાં ટૂથ પિક ની મદદ થી કા ના પાડી લેવા. ને તેને તપેલા માં કઠો મૂકી ને તેના પર આ મોલદ મૂકવું ને તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે શેકવા માટે મૂકવું. હવે બીજા વાસણ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં લસણ ડુંગળી ઉમેરવું ને તેને થોડી વાર સતડવા.પછી તેમાં ટામેટા ઉમેરવા ને એને પણ ચડવા ને પછી તેમાં મીઠું ઉમેરવું.ને પછી તેને ક્રશ કરી ને ફરી ઉકળવા મૂકવું ને તેમાં મીઠું, પેપ્રિકા અને ઓરેગાનો ઉમેરવા ને

    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મખની સોસ માટે ઘી, બટર અને તેલ ગરમ કરવા મૂકવું ને પછી તેમાં ડુંગળી, ટામેટા, લાલ સુકા મરચા, લસણ ઉમેરી ને વઘાર કરો પછી તેમાં થોડું મીઠું ઉમેરો પછી મસાલા કરો અને પછી તેમાં ખસ ખસ, માગજતરી ના બી, કાજુ ઉમેરવા ને થોડી વાર ચડવા દેવું પછી તેમાં ઓરેગાનો, પૅપ્રિકા ઉમેરવા.ને પછી તેને મિક્સર માં ક્રશ કરવા મૂકવું.

    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બીજા વાસણ માં ફરી ઘી, તેલ, બટર મૂકવું ને આ ક્રશ કરેલા મિશ્રણ ને ફરી વઘાર કરવો. ને થોડું ઉકળવા દેવું. પછી તેમાં મલાઈ ઉમેરવી ને ફરી ઉકળવા દેવું.

    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે મેરીનેસન માટે એક વાસણ માં દહીં લેવું પછી તેમાં આદુ મરચાની પેસ્ટ, મરચું, હળદર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરવો. ને બધું મિક્સ કરવું. પછી તેમાં પનીર ના ટુકડા ઉમેરવા ને તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખવું.

    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સીકમ ને પણ મેરીનેસ માટે મૂકવા ને તેને પણ ૨૦ મિનિટ સુધી રાખવું ને પછી એક પેન માં બધું ધીરા તાપે શેકી લેવું. પનીર ની જેમ જ બધું સેકી લેવું.

    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે જે શેકેલા કપ છે તેને એક પ્લેટ માં લેવા. પછી તેમાં હવે પહેલા તેમાં પીઝા સોસ લગાવો પછી મખની સોસ લગાવો. પછી તેમાં ૩ યે જાત ના કેપ્સીકમ, ડુંગળી, ટામેટા ની સ્લાઈસ મૂકો પછી તેના પર શેકેલા પનીર અને ડુંગળી ને કેપ્સીકમ મૂકવા

    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પછી તેના પર ચીઝ મૂકવું ને પછી પોસેસડ ચીઝ છી ની ને ઉમેરવું. પછી તેને માઇક્રોવેવ માં મૂકવું. ને લગભગ ૫ થી ૭ મિનિટ માં ચીઝ મેલ્ટ થઈ જશે પછી તેને બીજી પ્લેટ માં લેવું.
    ને

    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    પછી ઉપર ઓરેગાનો અને ઑપ્રિકા ને ઉમેરવા ને ગરમા ગરમ સર્વ કરવા ને ગરમા ગરમ જ તેની મજા લેવી.

    કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર February 13, 2021 18:27

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 17, 2021 18:03
Super masttt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G
  2. ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
  3. રાયતા મરચાં (ઇન્સ્ટન્ટ) (green chilli pickle recipe in Gujarati)
  4. ફ્રાઈસ પીઝા (Fries Pizza Recipe In Gujarati)
  5. માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
  1. મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
  2. મગ ની દાળના ચીઝ ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
  3. વેજીટેબલ બ્રેડ ચીલા (Veg Bread Chila Recipe in Gujarati)
  4. કોનૅ પાલક મેથી ચીલા (Corn palak Methi Chila Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14584697
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close