કટોરી પીઝા (Katori Pizza Recipe in Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. પીઝા કપ માટે
  2. કપ.ઘઉં નો લોટ
  3. ૧ વાડકીદહીં
  4. ચપટીમીઠું
  5. ૧ ચમચીબેકિંગ પાઉડર
  6. ૧ ચમચીબેકિંગ સોડા
  7. ૧/૪ કપતેલ
  8. ૨ ચમચીઘી
  9. ૧ ચમચીખાંડ
  10. જરૂર મુજબ પાણી
  11. પીઝા સોસ માટે
  12. ટામેટા
  13. ડુંગળી
  14. ૧૦ થી ૧૨ લસણ ની કળી
  15. ૧ ચમચીખાંડ
  16. ૧ નાની વાડકીકેચઅપ
  17. ૧ ચમચીપેપ્રીકા
  18. ૧ ચમચીઓરેગાનો
  19. મીઠું સ્વાદાનુસાર
  20. મખની સોસ માટે
  21. ૧ ચમચીઘી
  22. ૧ ચમચીતેલ
  23. ૧ ચમચીબટર
  24. ૩-૪ટામેટાં
  25. ડુંગળી
  26. ૧/૪ કપલસણ
  27. ૪-૫લાલ સુકા મરચા
  28. ૭-૮કાજુ
  29. ૨ ચમચીખસ ખસ
  30. ૧ ચમચીમગજતરી ના બી
  31. ૧ ચમચીઓરેગાનો
  32. ૧ ચમચીપેપ્રિકા
  33. મલાઈ
  34. ૧ ચમચીમરચું પાઉડર
  35. ૧/૨ ચમચીહળદર
  36. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  37. મીઠું સ્વાદાનુસાર
  38. ટોપિંગ માટે
  39. પનીર
  40. ગ્રીન કેપ્સીકમ
  41. રેડ કેપ્સીકમ
  42. યે લો કેપ્સીકમ
  43. ડુંગળી
  44. ટામેટા
  45. મેરીનેટ કરવા માટે
  46. દહીં
  47. મીઠું
  48. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  49. હળદર
  50. ધાણા જીરું પાઉડર
  51. આદુ મરચાં ની પેસ્ટ
  52. ગરમ મસાલો
  53. મો ઝ રે લા ચીઝ
  54. પ્રોસેસ ચીઝ
  55. ઓરેગાનો
  56. પેપ રિકા

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક વાસણ માં ઘઉનો લોટ લો તેમાં તેલ, મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને ઘી ઉમેરી ને લોટ ને મિક્સ કરો.

  2. 2

    હવે લોટ માં દહીં ઉમેરો. ને જરૂર પૂરતું પાણી ઉમેરી ને લોટ બાંધવો. લોટ બહુ ઢીલો ના બાંધવો.પછી તેને ઘી લઈને કુણ વી લેવો.

  3. 3

    પછી લોટને ભીના કપડાં વડે ઢાંકી દેવું. ઢાંકી ને ૧ કલાક માટે સાઇડ પર રાખવું.૧ કલાક પછી તેને ફરી કુણ વી લેવું.ને તેમાં થી લુઓ લઈ ને પૂરી વણવી જરૂર પડે તો થોડું અટામણ લેવું.

  4. 4

    પૂરી વણાઈ જઈ એટલે તેમાં થી નાની પૂરી કટર ની મદદ થી કટ કરી ને તેને મોલ ડ માં મોલ ડ ના શે ઇ ૫ પ્રમાણે ગોઠવી. ને પછી તેમાં ટૂથ પિક ની મદદ થી કા ના પાડી લેવા. ને તેને તપેલા માં કઠો મૂકી ને તેના પર આ મોલદ મૂકવું ને તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે શેકવા માટે મૂકવું. હવે બીજા વાસણ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં લસણ ડુંગળી ઉમેરવું ને તેને થોડી વાર સતડવા.પછી તેમાં ટામેટા ઉમેરવા ને એને પણ ચડવા ને પછી તેમાં મીઠું ઉમેરવું.ને પછી તેને ક્રશ કરી ને ફરી ઉકળવા મૂકવું ને તેમાં મીઠું, પેપ્રિકા અને ઓરેગાનો ઉમેરવા ને

  5. 5

    હવે મખની સોસ માટે ઘી, બટર અને તેલ ગરમ કરવા મૂકવું ને પછી તેમાં ડુંગળી, ટામેટા, લાલ સુકા મરચા, લસણ ઉમેરી ને વઘાર કરો પછી તેમાં થોડું મીઠું ઉમેરો પછી મસાલા કરો અને પછી તેમાં ખસ ખસ, માગજતરી ના બી, કાજુ ઉમેરવા ને થોડી વાર ચડવા દેવું પછી તેમાં ઓરેગાનો, પૅપ્રિકા ઉમેરવા.ને પછી તેને મિક્સર માં ક્રશ કરવા મૂકવું.

  6. 6

    હવે બીજા વાસણ માં ફરી ઘી, તેલ, બટર મૂકવું ને આ ક્રશ કરેલા મિશ્રણ ને ફરી વઘાર કરવો. ને થોડું ઉકળવા દેવું. પછી તેમાં મલાઈ ઉમેરવી ને ફરી ઉકળવા દેવું.

  7. 7

    હવે મેરીનેસન માટે એક વાસણ માં દહીં લેવું પછી તેમાં આદુ મરચાની પેસ્ટ, મરચું, હળદર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરવો. ને બધું મિક્સ કરવું. પછી તેમાં પનીર ના ટુકડા ઉમેરવા ને તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખવું.

  8. 8

    પછી તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સીકમ ને પણ મેરીનેસ માટે મૂકવા ને તેને પણ ૨૦ મિનિટ સુધી રાખવું ને પછી એક પેન માં બધું ધીરા તાપે શેકી લેવું. પનીર ની જેમ જ બધું સેકી લેવું.

  9. 9

    હવે જે શેકેલા કપ છે તેને એક પ્લેટ માં લેવા. પછી તેમાં હવે પહેલા તેમાં પીઝા સોસ લગાવો પછી મખની સોસ લગાવો. પછી તેમાં ૩ યે જાત ના કેપ્સીકમ, ડુંગળી, ટામેટા ની સ્લાઈસ મૂકો પછી તેના પર શેકેલા પનીર અને ડુંગળી ને કેપ્સીકમ મૂકવા

  10. 10

    પછી તેના પર ચીઝ મૂકવું ને પછી પોસેસડ ચીઝ છી ની ને ઉમેરવું. પછી તેને માઇક્રોવેવ માં મૂકવું. ને લગભગ ૫ થી ૭ મિનિટ માં ચીઝ મેલ્ટ થઈ જશે પછી તેને બીજી પ્લેટ માં લેવું.
    ને

  11. 11

    પછી ઉપર ઓરેગાનો અને ઑપ્રિકા ને ઉમેરવા ને ગરમા ગરમ સર્વ કરવા ને ગરમા ગરમ જ તેની મજા લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

Similar Recipes