કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#GA4 #Week22

#GA4 #Week22

વધુ વાંચો

ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#GA4 #Week22

#GA4 #Week22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  • 1પીઝા બન (રેગ્યુલર ક્રસ્ટ)
  • કિસાન સોસ
  • અમુલ ચીઝ રેગ્યુલર
  • બટર
  • મિક્સ હર્બ્સ
  • 1 કપફ્રેન્ચ બીન્સ (ફણસી) જીણી સમારેલ
  • 1 કપછીણેલું કેસરી ગાજર
  • 1 કપકોબીજ જીણી સમારેલ
  • 1 ટેબલ સ્પૂનવાટેલા આદુ મરચા
  • 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • મીઠું
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ...
    1 કપ ફ્રેન્ચ બીન્સ (ફણસી) જીણી સમારેલ
    1 કપ છીણેલું કેસરી ગાજર
    1 કપ કોબીજ જીણી સમારેલ રેડી કરો.

    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને એક કુકર માં ટ્રાન્સફર કરી તેમાં થોડું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો.

    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકર ને એક સીટી વાગે ત્યાં સુધી ગરમ કરો.
    ત્યારબાદ ઢાંકણ ખોલીને ફણસી,ગાજર, કોબીજ માં રહેલ વધારાનું પાણી દૂર કરી લેવું.

    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વાસણ માં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચા,
    1 ટી સ્પૂન લસણ ની પેસ્ટ કકડાવી ને તેમાં કુકર માં સ્ટીમ કરેલ ફણસી,ગાજર, કોબીજ ને એડ કરી બે મિનિટ માટે બરોબર મીક્ષ કરી લેવું.

    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પીઝા બન લઈ તેના પર બટર ચોપડી,
    ટોમેટો સોસ ના થોડા થોડા અંતરે ટપકા પાડી,
    તેના પર સ્ટફીંગ પાથરી જરુર મુજબ ચીઝ છીણી
    તેના પર મીક્ષ હર્બ્ઝ સ્પ્રીંકલ કરી
    થોડા થોડા અંતરે સોસ ના નાના ટીપા પાડી
    પીઝાને બેક થવા માટે રેડી કરો...
    પીઝાને પ્રી હીટેડ ઓવન માં 200c ડીગ્રી તાપમાને,
    6થી 7 મીનીટ બેક થવા મુકો..
    અથવા જાડા તળિયા વાળી કઢાઈ કે પેન,
    કે જેને લીડ ઢાંકણ વડે બંધ કરી શકાય..
    તેવા પ્રી હીટેડ વાસણ માં ખુબજ ધીમી આંચે ઢાંકણ ઢાંકીને..
    પીઝા ને પાંચ મિનટ માટે કૂક થવા મુકો.

    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે ખુબજ ટેસ્ટી ફ્રેન્ચ બીન્સ પીઝા..🍕🍕🍕🍕

    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર February 14, 2021 18:34
NAVSARI

ટિપ્પણીઓ (13)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 26, 2021 17:22
Wow yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીન્સ પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
  2. વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)
  3. હાટૅ શેપ કુકીઝ (Heart Shape Cookies Recipe In Gujarati)
  4. કૂકીઝ (Cookies Recipe In Gujarati)
  5. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  1. સોજી ના ચીલા (Sooji Chila Recipe in Gujarati)
  2. સ્ટ્રોંબેરી પુડિંગ (Strawberry Pudding Recipe in Gujarati)
  3. સ્ટ્રોંબેરી પુડિંગ (Strawberry Pudding Recipe in Gujarati)
  4. ચોકો ફ્રૂટ કેક (Choco Fruit Cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590447
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close