ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી ને છાલ ઉતારી લો. બધો જ મસાલો, મીઠુ, આદુંમરચાં, ખાંડ, કોથમીર, વટાણા ઉમેરો. સ્વાદમુજબ તીખું કે મોળું બનાવી શકાય છે બટાકા નુ વેસન.
- 2
પછી મેશર થી બધું મેશ કરી લેવું. અને બરોબર મિક્સ કરી લેવું.
- 3
હવે બ્રેડ ની સ્લાઈસ પર વેસન સરખું પાથરી અને બીજી બ્રેડ ની સ્લાઈસ વડે ઢાંકી દેવું.બ્રેડ ની બંને બાજુ ઘી લગાવી ટોસ્ટર મા મૂકવું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરવું.
- 4
ગરમાગરમ ટોસ્ટ સેન્ડવીચ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
- ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
- ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
- રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14608656














ટિપ્પણીઓ