કાકડીનું રાઇતું (Kakdi Raitu Recipe in Gujarati)

Hetal Shah @Cook_14041971h
ગરમી માં કાકડી - દહીં ખૂબજ સારું લાગે છે.
કાકડીનું રાઇતું (Kakdi Raitu Recipe in Gujarati)
ગરમી માં કાકડી - દહીં ખૂબજ સારું લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દહીં વલોવી લેવું.
- 2
પછી કાકડી ને છીણી લેવી.
- 3
દહીં માં રાઈ ના કુરીયા, મીઠું, ખાંડ, ઝીણા સમારેલું લીલું મરચું આદુનું છીણ, મરી - જીરું પાઉડર નાખી ને હલાવી દો.
- 4
વઘારીયા માં ઘી મૂકી તેમાં જીરું અને રાઈ નો વઘાર કરી દો અને દહીં ઉપર રેડો અને કોથમીર નાખી સર્વ કરો. તો તૈયાર છે કાકડી નું રાઇતું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14615720











ટિપ્પણીઓ (2)