પાપડ પોકેટ (Papad Pocket Recipe in Gujarati)

patel dipal @cook_26495419
પાપડ પોકેટ (Papad Pocket Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સિકમ, ટામેટા, ડુંગળી અને લીલા મરચાં ને ઝીણા સમારી લો.
- 2
1 કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ થાય એટલે તેમાં લીલા મરચા નાખો
- 3
પછી તેમાં ડુંગળી, કેપ્સિકમ અને ટામેટા નાખો,સમારેલી કોથમીર નાખી ને હલાવી લો.
- 4
તેમાં મીઠું, મરી પાઉડર, મેગી મસાલો લીંબુ નો રસ અને આલુસેવ નાખી ને હલાવી લો.
- 5
આ મિશ્રણ ને ઠંડુ થવા દો,2 પાપડ ને સેકી લો અને ઠંડા થયેલા મિશ્રણ માં ભૂકો કરી ને નાખી દો.
- 6
1 કાચો પાપડ લઈ તેના પર પાણી લગાવી તેને પટ્ટી ની જેમ કાપી લો.
- 7
તેપટ્ટી માં એક ચમચી પૂરણ નો મસાલો મૂકી સાઈડ માંથી દબાવી ને પોકેટ વાળી લો બંને કિનાર પર પાણી લગાવી ને દબાવી લો.
- 8
તળવા માટે તેલ ગરમ કરવા મૂકો, તેલ થાય એટલે તેમાં તળી લો.
- 9
ગરમ ગરમ પાપડ પોકેટ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)
#GA4 #Week23 #post1#papadઝટપટ તૈયાર કરી સકાય છે, કિટી પાર્ટી , બર્થ ડે, પાર્ટીમાં જલ્દી બનાવી શકાય છે, અને સરસ પણ લાગે છે. Megha Thaker -
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
મેયોનીઝ મસાલા પાપડ (mayonniese masala papad recipie in Gujarati)
#goldenapron3#Week23#papad#માઇઇબુક #પોસ્ટ24 Nilam Chotaliya -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14615840
ટિપ્પણીઓ (2)