કાકડીનું રાઇતું (Kakdi Raitu Recipe in Gujarati)

Hetal Shah @Cook_14041971h
ગરમી માં કાકડી - દહીં ખૂબજ સારું લાગે છે.
કાકડીનું રાઇતું (Kakdi Raitu Recipe in Gujarati)
ગરમી માં કાકડી - દહીં ખૂબજ સારું લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દહીં વલોવી લેવું.
- 2
પછી કાકડી ને છીણી લેવી.
- 3
દહીં માં રાઈ ના કુરીયા, મીઠું, ખાંડ, ઝીણા સમારેલું લીલું મરચું આદુનું છીણ, મરી - જીરું પાઉડર નાખી ને હલાવી દો.
- 4
વઘારીયા માં ઘી મૂકી તેમાં જીરું અને રાઈ નો વઘાર કરી દો અને દહીં ઉપર રેડો અને કોથમીર નાખી સર્વ કરો. તો તૈયાર છે કાકડી નું રાઇતું.
Similar Recipes
-
-
-
કાકડીનુ રાઇતું(kakadi raitu recipe in gujarati)
ગુજરાતી થાળી અથાણાં, પાપડ, ચટણી, કચુંબર, રાયતા વગર અધૂરી ગણાય છે. કાકડી શાક, સલાડ, રાયતા માં વાપરી શકાય છે. બાળકો કાકડી નો ઉપયોગ સેડવીચમા જ થાય તેવું જાણે છે. જો તમે આ રીતે રાઇતું બનાવી ખવડાવાશો,દહીં પણ કાકડી ખાતા થઇ જશે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કાકડી કેપ્સિકમ રાઇતું (kakadi capsicum raitu in gujarati)
#RC4#week4કાકડી અને કેપ્સિકમ બંને નું કોમ્બીનેશન ખૂબ સરસ લાગે છે મેં સાથે કેળુ પણ એડ કરેલ છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
તરબૂચ નું રાઇતું (Watermelon Raita Recipe In Gujarati)
ગરમી માં કંઇક નવું ખૂબ જ સારું લાગે છે vidhichhaya -
-
કાકડીનું રાઇતું (Kakadi Raita Recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ_૨કાકડી અને દહીં બંને બહું ગુણકારી અને ઠંડક આપનાર છે. Urmi Desai -
-
કાકડીનું રાયતું
#goldenapron3#week 12રાયતું પણ ઘણી જતના થાય છે તે પણ ગુજરાતી લોકોની ફેવરિટ ડીશ છે તે પણ ફ્રૂટના શાકના કે પછી અમુક ફરસણના પણ થાયછે તે ગરમી મા બપોરે જમવાનું ના ગમે પણ જો કોઈ પણ જાતના રાયતા હોય તો જમવાની મજા આવે ઉનાળામાં શાક પણ લિમિટેડ જ મળે તે પણ ઘણા શાક ટી ભાવતા જ ના હોય તો રાયતા તેની ખોટ પુરે છે તો જો રાયતા ક્યારેક બનાવીએ તો ઘરમાં બધાને મજા આવે તો આજે મેં કાકડી નું રાયતું બનાવ્યું છે તેની રીત જોઈ લો Usha Bhatt -
ગાજર કાકડી નું રાઇતું (Gajar Kakdi Raita Recipe In Gujarati)
આજે મેં ગાજર અને કાકડીનું રાઇતું બનાવ્યું છે. Sonal Modha -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય છે.દહીં ઉનાળા માં આપણા શરીર માટે સારું,કાકડી જે ઠંડક આપે કગે અને કેળા થી શક્તિ વધારે છે તો મેં બધી વસ્તુ ને ભેગી કરી ને રાઇતું બનાવ્યું જે ટેસ્ટ માં સરસ અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
ખમંગ કાકડી (Khamang Kakdi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઉનાળામાં કાકડી નું સેવન કરવાથી ગરમી માં રાહત મળે છે.કાકડી માં : ૧,વિટામીન,પોષકતત્વ,એન્ટીઓક્સીડન્ટ સારા પ્રમાણ મા હોય છે.જે શરીર ને તાજગી આપે છે.૨,કાકડી માં ફાઈબર સારા પ્રમાણ માં હોવાથી પાચન માં મદદ કરે છે.૩,ડીહાઇડ્રેશન થી બચાવે છે. બાળકો થી માંડી અમારે ત્યાં આ ખમંગ કાકડી બધા ને વધારે પસંદ છે. Krishna Dholakia -
કાકડીનું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#SJRફરાળી- જૈન ગુજરાતી ઘરોમાં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે રાઇતું બનાવવાનું ચલણ છે...રાયતા માં મુખ્ય ઘટક તરીકે રાઈ ની પેસ્ટ વાપરવામાં આવે છે જો ફરાળ માં રાઈ ન વાપરતા હોય તો શેકેલ જીરુનો ભૂકો લઈ શકાય. માર્કેટમાં હવે "મસ્ટર્ડ સોસ" તૈયાર પણ મળવા લાગ્યા છે. તેમાં કાકડી, કેળા વિગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાઇતું બને છે.. Sudha Banjara Vasani -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
ઞરમી મા દહીં ને કાકઙી બન્ને પેટ ને ઠંઙક કરે છે અને ત્વચા ને તાજગી આપે છે. દહીં કાકઙી નુ રાયતુ Niyati Mehta -
કાકડી નું રાઇતું
#goldenapron3#week-9#મિલ્કી#દહીંદહીં માં ઘણી જાત ના રાયતા બને છે. તેમાં થી એક અને બધા નું ફેવરેટ છે કાકડી નું રાઇતું. તો હું આ રાઇતું આ રીતે ઘર માં બનાવતી જ હોવ છુ. રાય ને વાટી ને નાખવાથી તેનો સ્વાદ આવે છે. આ રાયતા માં મેં કાકડી છીણી ને નઈ પણ ઝીણી સમારી ને નાખી છે. તેનાથી પાણી ઓછું છૂટે છે. અને છીણી ને પણ નાખી શકીએ.રાય પણ દહીં માં અથઈ જાય છે. એટલે ટેસ્ટી બને છે. Krishna Kholiya -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#સાઈડરાઇતું આમ જોઈ તો બિરયાની અને પુલાવ સાથે હંમેશા પીરસવા માં આવે છે અને બનાવવા માટે દહીં એ બેઝિક ઘટક છે. આજે હું અહીં કાકડી નું રાઇતું બનાવું છું. કાકડી ની પ્રકૃતિ આમ ઠંડી કહેવાય અને આ ભાદરવા મહિના ની ગરમી માં ઠંડક આપે છે. અને કાકડી આમ પણ બહુ જ ગુણકારી છે એમાં રહેલ ફાઇબર આપણને પચવા માં મદદ કરે છે. અને એ વિટામિન c પણ મળે છે. સાથે હું અહીં રાઈ ના કુરિયા ની બદલે જીરું પાઉડર વાપરું છું જેની પ્રકૃતિ પણ ઠંડી છે અને પાચન માં મદદ કરે છે. Vrunda Shashi Mavadiya -
કાકડી ટામેટા રાયતા (Kakdi tameta raita recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 11 Kshama Himesh Upadhyay -
-
હરિયાળી રાઇતું(Hariyali Raitu Recipe In Gujarati)
#GA4#Week1#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
-
રાયતુ(raitu recipe in gujarati)
#સાતમસાતમના દિવસે ચુલો ન પ્રગટાવાય એટલે ટાઢું (આગલે દિવસે રાંધેલુ) ખાવાનો રિવાજ છે. લગભગ બધાને ઘરે આ દિવસે થેપલા ખવાય છે અને થેપલા સાથે સરસ રીતે ભળી જાય તેમજ ગરમ કર્યા વગર બની શકે એવી વાનગી એટલે રાયતુ. અમારે ત્યા પણ સાતમને દિવસે ચટપટું, સ્વાદીષ્ઠ, ટાઢુ છતાં પણ પચવામાં હળવુ એવુ રાયતુ બન્યુ હતુ જેની રેસિપી મે અહી શેર કરી છે. Ishanee Meghani -
કાકડી નું રાયતું.(Cucumber Raita Recipe in Gujarati)
#RB7 દહીં એ બહુ પોષ્ટીક આહાર છે. દહીં સાથે કાકડી અને દાળિયા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ રાયતું બનાવ્યું છે. Bhavna Desai -
-
કાકડી નું રાઇતું(kakadi nu raitu recipe in Gujarati)
#સાઇડરોજિંદા ભોજન માં એક જ પ્રકારની વાનગીઓ હોય તો કંટાળી જવાય છે, તેને બદલે એમા કોઇ વધારો કરવા માં આવે જેમ કે ચટણી, અથાણું, રાઇતું વગેરે... તો બધા હોંશે હોંશે ખાઇ લે. આજે મે કાકડી નું રાઇતું બનાવ્યું છે જે અમારે ત્યાં અવારનવાર બનતું હોય છે. તમે પણ બનાવજો, આ રાઇતું કોઈપણ પુલાવ કે બિરિયાની સાથે ખુબ જ સરસ લાગે છે... Jigna Vaghela -
-
ગોપાલ કાલા (Gopalkala Recipe In Gujarati)
#SFR#SJR#gopalkala#Janmashtami#parsad#cookpadgujaratiગોપાલકાલાએ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે. "ગોપાલ" એ કૃષ્ણ ભગવાનનું એક નામ છે અને "કાલા" એટલે મિશ્રણ. જે પૌંઆ, મમરા, દહીં, કાકડી, ફળો અને મસાલા વડે બનાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણને દૂધ, દહીં, માખણ બહુ જ પ્રિય હતું તેથી જન્માષ્ટમીનાં દિવસે ખાસ બનાવાય છે. દહીં હાંડીની ઉજવણીમાં હાંડી માં પણ ગોપાલ કાલા ભરવામાં આવે છે અને પછી પ્રસાદ તરીકે વહેચણી કરવામાં આવે છે. Mamta Pandya -
કાકડી રાઇતું(Cucumber Raitu Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે.#સપ્ટેમ્બર#સાઇડ#Week1#potato#yogert Loriya's Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14615720
ટિપ્પણીઓ (2)