મેથી પાપડનું શાક (Methi papad sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં તેલ ગરમ મૂકો પછી તેમાં રાઈ નાખો
- 2
ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી નાખીને સાંતળી નાખો પછી તેની અંદર ઝીણી સમારેલી મેથી એડ કરો
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરો હળદર ધાણાજીરૂ લાલ મરચું મીઠું નાખીને બેથી પાંચ મિનિટ ચડવા દો ચડી જાય પછી તેની અંદર પાપડના કટકા નાખીને હલાવો તેમાં કાચા પાપડ ના કટકા અને અથવા શેકેલા પાપડ ના કરતા પણ નાખી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14615977













ટિપ્પણીઓ