કાંદા બટાકા ભાજા (kanda bataka bhaja recipe in Gujarati)

#KS3
#cookpadindia
#cookpadgujarati
કાંદા/ડુંગળી/પ્યાઝ એ એવું કંદ છે જે કોઈ પણ વ્યંજન ને એક અનેરો સ્વાદ આપે છે. અને સાથે સાથે તેનું શાક પણ સરસ થાય છે.
આજે મેં બંગાળ નું પ્રખ્યાત વ્યંજન આલુ ભાજા માં થોડો ફેરફાર કરી કાંદા સાથે બનાવ્યું છે.

રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ ને પાતળી સ્લાઈસ માં કાપો. ડુંગળી ને છોલી ને પાતળી સ્લાઈસ માં કાપો.
- 2
તેલ ગરમ મૂકી, બટાકા નાખી થોડું સાંતળવા દો.
- 3
પછી ડુંગળી અને મીઠું નાખી સરખું ભેળવી લો.
- 4
હવે તેને મધ્યમ થી તેજ આંચ પર પકાવો. હલાવતા રહેવું.
- 5
એક વાર ચડી જાય એટલે બધા મસાલા નાખો અને 1-3 મિનિટ પકાવો. પછી આંચ બન્ધ કરો.
- 6
ગરમ ગરમ ભોજન સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)