ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)

Dhvani Sangani @cook_26458231
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ક્રશ કરી લો. કાંદા, ટામેટા, કેપ્સિકમ રાઉન્ડ માં કટ કરી લો.
- 2
એક પેન માં તેલ ગરમ થાઈ પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ એડ કરી સૌતે કરો તેમાં કાંદા એડ કરી ગોલ્ડન થાઈ ત્યાં સુધી સાતળો.તેમાં બધો મસાલો નાખી મિક્સ કરી લો.
- 3
આ મિશ્રણ ને બટાકા માં નાખી મિક્સ કરી લો. હવે 3 બ્રેડ ની સ્લાઇસ લો. 2 માં ગ્રીન ચટણી લગાવો. 1 માં બટર લગાવી બંને બાજુ ગ્રીલ કરી લો.
- 4
1 સ્લાઇસ માં બટેટાવનું વેસન લાગવી તેના ઉપર ચીઝ નાખો. હવે તેના ઉપર 2 સ્લાઇસ મૂકી કાંદા ટામેટા અને કેપ્સિકમ રાખી ચાટ મસાલા છાતી 3 સ્લાઇસ મૂકી ગ્રીલ કરવા મુકો
- 5
રેડી છે ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ તેને તમે ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
-
-
-
વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week23#SHEETALBOMBAY#COOKPadindia#cookpadgujarati#mumbai Sheetal Nandha -
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23 #ટોસ્ટ Madhavi Bhayani -
મીની ટોસ્ટ પીઝા (mini toast pizza recipe in Gujarati)
#GA4#week23#toast#minitoastpizza Shivani Bhatt -
ચીઝ મસાલા ટોસ્ટ (cheese masala toast recipe in gujarati)
#GA4#Week23#Toast ટોસ્ટ એ જુદા જુદા ટોપીગ થી બનાવી શકાય છે આજે મેં મિક્સ વેજીટેબલ થી બનાવી છે બાળકો બધા વેજીટેબલ ખાતા ન હોય છે તેથી મે બાળકો ને આવી રીતે ચીઝ મસાલા ટોસ્ટ જુદા જુદા સ્ટફિંગ કરી ને બનાવી આપુ છુ જલ્દી થી બાળકો ખાઈ લે છે Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
ગાર્લિક પોટેટો ચીઝ ટોસ્ટ ::: (Garlic Potato cheese Toast recipe in Gujarati)
#GA4 #Week23 #Toast વિદ્યા હલવાવાલા -
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
-
-
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week23#Toast#post7મેં સ્ટફ પરાઠા બનાવ્યા હતા તો તેમાંથી કાચા કેળાનું પુરાણ વધેલું હતું તો તેમાંથી મેં આજે ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe)
#GA4#WEEK23#TOAST#MASALA_TOAST_SANDWICH#COOKPADINDIA Hina Sanjaniya -
-
-
-
-
-
-
-
-
ચીઝ પનીર ગ્રીલ સેન્ડવિચ ઈન માઇક્રોવેવ(Cheese paneer grill sandwich recipe in Gujarati)
#ss Tulsi Shaherawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14616162
ટિપ્પણીઓ (2)