કાંદા બટાકા ભાજા (kanda bataka bhaja recipe in Gujarati)

#KS3
#cookpadindia
#cookpadgujarati
કાંદા/ડુંગળી/પ્યાઝ એ એવું કંદ છે જે કોઈ પણ વ્યંજન ને એક અનેરો સ્વાદ આપે છે. અને સાથે સાથે તેનું શાક પણ સરસ થાય છે.
આજે મેં બંગાળ નું પ્રખ્યાત વ્યંજન આલુ ભાજા માં થોડો ફેરફાર કરી કાંદા સાથે બનાવ્યું છે.
કાંદા બટાકા ભાજા (kanda bataka bhaja recipe in Gujarati)
#KS3
#cookpadindia
#cookpadgujarati
કાંદા/ડુંગળી/પ્યાઝ એ એવું કંદ છે જે કોઈ પણ વ્યંજન ને એક અનેરો સ્વાદ આપે છે. અને સાથે સાથે તેનું શાક પણ સરસ થાય છે.
આજે મેં બંગાળ નું પ્રખ્યાત વ્યંજન આલુ ભાજા માં થોડો ફેરફાર કરી કાંદા સાથે બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ ને પાતળી સ્લાઈસ માં કાપો. ડુંગળી ને છોલી ને પાતળી સ્લાઈસ માં કાપો.
- 2
તેલ ગરમ મૂકી, બટાકા નાખી થોડું સાંતળવા દો.
- 3
પછી ડુંગળી અને મીઠું નાખી સરખું ભેળવી લો.
- 4
હવે તેને મધ્યમ થી તેજ આંચ પર પકાવો. હલાવતા રહેવું.
- 5
એક વાર ચડી જાય એટલે બધા મસાલા નાખો અને 1-3 મિનિટ પકાવો. પછી આંચ બન્ધ કરો.
- 6
ગરમ ગરમ ભોજન સાથે પીરસો.
Similar Recipes
-
બેગુન ભાજા (Begun Bhaja recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1બેગુન ભાજા / બૈગન ભાજા એ મસાલા માં મેરીનેટ કરી ને તળેલા રીંગણ ની વાનગી છે જે પશ્ચિમ બંગાળ ની છે.આ એક બહુ જલ્દી અને ઓછા ઘટકો સાથે બનતી સ્વાદિષ્ટ વાનગી છે . Deepa Rupani -
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું જ હોય છે. .અમારા ઘરે બધા ને ખીચડી સાથે વધારે ભાવે છે.હું બનાવું છે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
કાંદા નું શાક (kanda shak recipe in Gujarati)
#KS3 કાંદા નું શાક હું બે રીતે બનાવું છુ. એક સૂકું.અને બીજું રસા વાળું.આજે મેં અહીં સૂકું કાંદા નું શાક બનાવ્યું છે. તેમાં ટામેટા,કે બટાકા હોય તો શાક સારૂ લગે છે. પણ આજે ખાલી કાંદા નું સુકુ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
બેગન ભાજા
#indiaબેગન ભાજા એ પશિચમ બંગાળ ની ટ્રેડીશનલ વાનગી છે જે આજે મે થોડા ટ્વીસ્ટ સાથે બનાવી છે Sangita Shailesh Hirpara -
-
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
-
-
કાંદા ગાઠીયા નું શાક(kanda gathiya nu saak recipe in gujarati)
કાંદા ગાઠીયા એવું શાક છે જે તમે ભાખરી અથવા રોટલો સાથે ખાઈ શકિયે.એકદમ સરળ અને ફટાફટ બની જાય એવું શાક છે .#માઇઇબુક#પોસ્ટ31 Rekha Vijay Butani -
બેંગન ભાજા (Bengan Bhaja Recipe in Gujarati)
બેંગન ભાજાઆ એક બેંગોલી આઈટમ છે અને દાળભાત સાથે સરસ લાગે છે.#GA4#week9 Hetal Poonjani -
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7#AM3 કાંદા બટેકા નું શાક બનાવવું ખુબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ સામગ્રી માંથી જ આ શાક તૈયાર થઈ જાય છે. આ શાક બનાવવાં માટે સમય પણ ઓછો લાગે છે. ઝટપટ બનતું આ શાક સ્વાદિષ્ટ પણ એટલું જ બને છે. Asmita Rupani -
શક્કરિયા બટાકા નું ફરાળી શાક (Shakkariya Bataka Farali Shak Recipe ઈન Gujarati)😊
#KS3 #Post2 કંદ niralee Shah -
ભરેલાં કાંદા બટાકા નું શાક (Bharela Kanda Bataka Shak Recipe In Gujarati)
ભરેલાં કાંદા-બટાકા નું શાક એ કાઠિયાવાડી શાક છે. દહીં અને કાંદા માં ભરેલા પૂરણ ની મસ્ત મુલાયમ gravy બને છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
કાંદા કારેલા નું શાક (Kanda karela nu shak Recipe in Gujarati)
કાંદા કારેલા ના ગુજરાતી શાક ની વિશેષતા એ છે કે એમાં ગોળ અથવા ખાંડ ઉમેરી એને થોડું મીઠું બનાવવા માં આવે છે. ગોળ ની મીઠાશ અને કારેલા ની કડવાશ મળી ને શાક ને બહુ જ સરસ સ્વાદ મળે છે. કાંદા ની પણ એક અલગ મીઠાશ અને ફ્લેવર શાક ને બહુ જ સ્વાદિષ્ટ બનાવે છે.#વેસ્ટ#પોસ્ટ9 spicequeen -
ભાજા(Bhaja Recipe in Gujarati)
#GA4#Week9આ બંગાળની વેજ રેસીપી છે ત્યાંના લોકો આને ખીચડી અને ભાત સાથે થાય છે Neha Suthar -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 જ્યારે ઘરમાં લીલા શાકભાજી ના હોય ત્યારે આ કાંદા બટેકાનું શાક બેસ્ટ ઓપશન છે...ખીચડી...ભાખરી...પરાઠા સાથે સરસ લાગે છે...આ શાક બધાને જ મનપસંદ છે... Sudha Banjara Vasani -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ શાક માં થોડો ફેરફાર કરો તો ઉપવાસ માં પણ વપરાય તેવી છે. આમાં શીંગ દાણા નો સ્વાદ ભાવશે.#Spiceweek2 Tanha Thakkar -
-
કાંદા પોહા
#RB10#MAR#cookpad_guj#cookpadindiaકાંદા પોહા એ સ્વાદિષ્ટ અને પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વ્યંજન છે. જે નાસ્તા માં ખવાય છે. ઝડપ થી બનતી આ વાનગી, ગુજરાતી બટાકા પૌવા નું બીજું સ્વરૂપ છે. પ્રચલિત સ્ટ્રીટ ફૂડ એવું આ વ્યંજન બાળકો ના ટિફિન બોક્સ માટે પણ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ભારતીય ઘર ના દરેક રસોડા માં હોય એવા ઘટકો થી બનતું આ વ્યંજન બધાની પસંદ છે. કાંદા ની સાથે બટાકા ઉમેરી કાંદા બટાકા પોહા પણ બને છે. Deepa Rupani -
-
કેરી કાંદા નું શાક (Keri Kanda Shak Recipe In Gujarati)
#RC1રેઈનબો ચેલેન્જ - યેલ્લો રેસિપીWeek ૧દોસ્તો કેરી કાંદા નું શાક વલસાડ ની પ્રખ્યાત વાનગી છે . જ પાકેલી કેરી માંથી બનાવવા માં આવે છે..આ શાક જરા મીઠાશ વાળું હોઈ છે. અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... કેરી ની સીઝન આવતા જ વલસાડ માં દરેક ઘર માં આ વાનગી બનાવવામાં આવે છે.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
-
બટાકા કાંદા નું શાક (Bataka Kanda Shak Recipe In Gujarati)
#KS7કાંઈ શાક નાં હોય તો, બટાકાં - કાંદા તો ઘર માં મળીજ આવે. તો એનું શાક બધાજ બનાવી લેય. અને બધાનેજ ભાવે. જલ્દી પણ બની જાય. રોજ રોજ સુ બનાવવું, નાં સમજાય, તો સિમ્પલ કાંદા - બટાકાં નું શાક બનાવી લેવું. Asha Galiyal -
રસા વાળા કાંદા બટાકા
#ફટાફટકોઈ પણ શાક નહીં હોય તો સવારે આપણે વીચારતા થઈ જઈએ છે કે શું બનાવવું તો હું લઈ ને આવી છું ઝટપટ થી બની જતી શબજી એકદમ સહેલા ingredients થી બને એવી. મોરી દાળ કઢી ભાત સાથે આ શાક નું કોમબીનેશન ખુબ જ સરસ લાગે છે. Shreya Jaimin Desai -
નાના કાંદા નું શાક(kanda nu saak recipe in Gujarati)
નાના કાંદા નું શાક મીઠ્ઠું લાગે છે. Nirali F Patel -
કાંદા બટાકા નું શાક ને ખીચડી
#RB11#Week _૧૧#કાંદા બટાકા નું શાક ખીચડીગુજરાતી ડીશસાદી ખીચડી Vyas Ekta -
-
કાંદા ભજ્જી
કાંદા ભજ્જીને કાંદાના ભજીયાં પણ કહેવાય છે. આ ભજીયાંને ગરમ ચા સાથે ખાવાની મજા આવે છે.આ ભજીયાંને વરસાદની સિઝનમાં ખાવાની મજા કઈંક ઓર જ હોય છે.#Par Vibha Mahendra Champaneri -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7નાના મોટા, અમીર ગરીબ, સહુ ને ભાવતું એવુ કાંદા બટેકા નું શાક દરેક ના ઘેર બનતું હશે. Noopur Alok Vaishnav
More Recipes
ટિપ્પણીઓ (5)