પાપડ પૌવા (papad pauva recipe in gujarati)

Ekta Pinkesh Patel @ekta5190
પાપડ પૌવા (papad pauva recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદના પાપડ ને ગરમ તેલમાં તળી લો.
- 2
નાયલોન પૌવા અને ચાળી લો. એક તપેલીમાં નાયલોન પૌવા ને ગેસ પર શેકી લો. પછી તેને અલગ કાઢી લો.
- 3
એક તપેલીમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં શીંગદાણા નાખો. શીંગદાણા ચડી જાય પછી તેમાં રાઈ, જીરું, હળદર,હિંગ નાખો. પછી તેમાં નાયલોન પૌવા નાખી હલાવો.
- 4
નાયલોન પૌવા મા બાકી બધો મસાલો કરી દો. પાપડ નો ભૂકો કરો અને પછી તે પૌઆમાં નાખો. પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે પાપડ પૌઆ...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618742













ટિપ્પણીઓ