મેથી ના ચીલા (Methi Chila Recipe In Gujarati)

anil sarvaiya @cook_25767259
મેથી ના ચીલા (Methi Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી સમારી લેવી ધાણાભાજી સમારી લેવી આદુ-મરચા બધું જ લસણ ડુંગળી બધું જ કટિંગ કરી લેવું
- 2
એક બાઉલમાં ઘઉંનો લોટ, બાજરાનો લોટ સમારેલી મેથી આ બધું જ મિશ્રણ ભેગું કરવું તેમાં જરૂર મુજબ મીઠું, લાલ મસાલો, ગરમ મસાલો, ધાણાજીરું, હળદર વગેરે ઉમેરવું
- 3
ત્યારબાદ ગેસ ઉપર લોઢી ગરમ થાય એટલે તેમાં જ તેલ ચોપડી અને જે આપણે મિશ્રણ બનાવ્યું છે તેને ચમચા દ્વારા મૂકવું અને પાથરીને એકદમ ગોળ બનાવી લેવું અને ધીમી ગેસ ઉપર ચડવા દેવું પછી બીજી બાજુ પણ તેલ મૂકીને ચેડવી લેવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14619729








ટિપ્પણીઓ (2)